En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 379 | Date: 24-Sep-1993
1993-09-24
1993-09-24
પ્રભુજી રે વહાલા, પ્રભુજી રે વહાલા
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=Cat-Love-devotion
પ્રભુજી રે વહાલા, પ્રભુજી રે વહાલા
છીએ અમે રે મોતી તમારા – પ્રભુજી...
છો તમે તો પ્રભુ આકાશ અમારા – પ્રભુજી...
છીએ અમે તો પ્રભુ તારલિયા તમારા – પ્રભુજી...
છીએ અમે તો ફૂલડા તમારા – પ્રભુજી...
તમે છો રે પ્રભુ સુગંધ અમારા – પ્રભુજી...
છો તમે તો નયન અમારા – પ્રભુજી...
છીએ અમે તો મુખડા તમારા – પ્રભુજી...
છો તમે તો પિતા અમારા – પ્રભુજી...
છીએ અમે તો પ્રભુ બાળ તમારા – પ્રભુજી...
પ્રભુજી રે વહાલા, પ્રભુજી રે વહાલા
Prabhuji re vahala, prabhuji re vahala
View Original
પ્રભુજી રે વહાલા, પ્રભુજી રે વહાલા
છીએ અમે રે મોતી તમારા – પ્રભુજી...
છો તમે તો પ્રભુ આકાશ અમારા – પ્રભુજી...
છીએ અમે તો પ્રભુ તારલિયા તમારા – પ્રભુજી...
છીએ અમે તો ફૂલડા તમારા – પ્રભુજી...
તમે છો રે પ્રભુ સુગંધ અમારા – પ્રભુજી...
છો તમે તો નયન અમારા – પ્રભુજી...
છીએ અમે તો મુખડા તમારા
– પ્રભુજી...
છો તમે તો પિતા અમારા – પ્રભુજી...
છીએ અમે તો પ્રભુ બાળ તમારા – પ્રભુજી...
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
prabhujī rē vahālā, prabhujī rē vahālā
chīē amē rē mōtī tamārā – prabhujī...
chō tamē tō prabhu ākāśa amārā – prabhujī...
chīē amē tō prabhu tāraliyā tamārā – prabhujī...
chīē amē tō phūlaḍā tamārā – prabhujī...
tamē chō rē prabhu sugaṁdha amārā – prabhujī...
chō tamē tō nayana amārā – prabhujī...
chīē amē tō mukhaḍā tamārā – prabhujī...
chō tamē tō pitā amārā – prabhujī...
chīē amē tō prabhu bāla tamārā – prabhujī...
Previous Bhajan
મારી રે અપેક્ષાઓની પ્રભુ, તું કરજે રે ભલે ઉપેક્ષા
Next Bhajan
એ કોણ છે? એ કોણ છે? તું એને જરા જાણી લેજે, એને પહેચાની લેજે (2)
Previous Gujarati Bhajan
મારી રે અપેક્ષાઓની પ્રભુ, તું કરજે રે ભલે ઉપેક્ષા
Next Gujarati Bhajan
એ કોણ છે? એ કોણ છે? તું એને જરા જાણી લેજે, એને પહેચાની લેજે (2)
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up