En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 378 | Date: 24-Sep-1993
1993-09-24
1993-09-24
મારી રે અપેક્ષાઓની પ્રભુ, તું કરજે રે ભલે ઉપેક્ષા
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=mari-re-apekshaoni-prabhu-tum-karaje-re-bhale-upeksha
મારી રે અપેક્ષાઓની પ્રભુ, તું કરજે રે ભલે ઉપેક્ષા
ના કરજે મારી એક અપેક્ષાની રે તું ક્યારેય ઉપેક્ષા
ના આપજે જીવનમાં મને તું બીજું રે કાંઈ પ્રભુ
ના આપતો ભલે સુખસાહેબી જીવનમાં મને
કરજે રે તું મારી એક આશ તો સદાય પૂરી
પ્રેમ તારો રે પ્રભુ, પ્યાર તારો રે પ્રભુ આપી, કરજે મારી આશા પૂરી
આપજે એટલો પ્રેમ તું તો મને, અસંતોષ રહે ના એમાં
મને પ્રેમભરી વૃષ્ટિ થી રે તું સદા નવડાવજે રે પ્રભુ
ખોટ એની મને ક્યારે તું લાગવા ના દેજે રે
તારા પ્રેમ વિનાની પળ એકપણ રહેવા ના દેજે રે
ના માગું હું બીજું કાંઈ તારી પાસ રે પ્રભુ
બસ એક તારું પ્રેમપાન કરાવજે રે પ્રભુ
મારી રે અપેક્ષાઓની પ્રભુ, તું કરજે રે ભલે ઉપેક્ષા
Mari re apekshaoni prabhu, tum karaje re bhale upeksha
View Original
મારી રે અપેક્ષાઓની પ્રભુ, તું કરજે રે ભલે ઉપેક્ષા
ના કરજે મારી એક અપેક્ષાની રે તું ક્યારેય ઉપેક્ષા
ના આપજે જીવનમાં મને તું બીજું રે કાંઈ પ્રભુ
ના આપતો ભલે સુખસાહેબી જીવનમાં મને
કરજે રે તું મારી એક આશ તો સદાય પૂરી
પ્રેમ તારો રે પ્રભુ, પ્યાર તારો રે પ્રભુ આપી, કરજે મારી આશા પૂરી
આપજે એટલો
પ્રેમ
તું તો મને, અસંતોષ રહે ના એમાં
મને પ્રેમભરી વૃષ્ટિ થી રે તું સદા નવડાવજે રે પ્રભુ
ખોટ એની મને ક્યારે તું લાગવા ના દેજે રે
તારા
પ્રેમ
વિનાની પળ એકપણ રહેવા ના દેજે રે
ના માગું હું બીજું કાંઈ તારી પાસ રે પ્રભુ
બસ એક તારું પ્રેમપાન કરાવજે રે પ્રભુ
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
mārī rē apēkṣāōnī prabhu, tuṁ karajē rē bhalē upēkṣā
nā karajē mārī ēka apēkṣānī rē tuṁ kyārēya upēkṣā
nā āpajē jīvanamāṁ manē tuṁ bījuṁ rē kāṁī prabhu
nā āpatō bhalē sukhasāhēbī jīvanamāṁ manē
karajē rē tuṁ mārī ēka āśa tō sadāya pūrī
prēma tārō rē prabhu, pyāra tārō rē prabhu āpī, karajē mārī āśā pūrī
āpajē ēṭalō prēma tuṁ tō manē, asaṁtōṣa rahē nā ēmāṁ
manē prēmabharī vr̥ṣṭi thī rē tuṁ sadā navaḍāvajē rē prabhu
khōṭa ēnī manē kyārē tuṁ lāgavā nā dējē rē
tārā prēma vinānī pala ēkapaṇa rahēvā nā dējē rē
nā māguṁ huṁ bījuṁ kāṁī tārī pāsa rē prabhu
basa ēka tāruṁ prēmapāna karāvajē rē prabhu
Previous Bhajan
ખુદની ભૂલોનો ભાર જ્યારે ખુદથી તો ના સહેવાયો
Next Bhajan
પ્રભુજી રે વહાલા, પ્રભુજી રે વહાલા
Previous Gujarati Bhajan
ખુદની ભૂલોનો ભાર જ્યારે ખુદથી તો ના સહેવાયો
Next Gujarati Bhajan
પ્રભુજી રે વહાલા, પ્રભુજી રે વહાલા
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up