View Hymn (Bhajan)

Sr No. 253 | Date: 13-Jul-19931993-07-13આ દુઃખસુખથી ભરેલી દુનિયામાંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=a-duhkha-sukhathi-bhareli-duniyamamઆ દુઃખસુખથી ભરેલી દુનિયામાં

જીવનમાં કાંઈ મળી પણ જાય તોય શું, ના મળે તોય શું

છે દુઃખ અનેક જગમાં, એમાં કોઈ દુઃખ મળે તોય શું કે ના મળે તોય શું

ક્ષણ ભરનું સુખ જીવનમાં, મળે તો પણ શું ના મળે તો પણ શું

જલતી ચિતા જોઈને રે જીવનમાં, ધન વૈભવ મળે તોય શું, ના મળે તોય શું

બળી જાય છે જ્યાં તનડું આખું, થઈ જાય છે રાખ જે

એવા તનને રૂપરંગ મળે તોય શું, ના મળે તોય શું

ભોગ ભોગવવાનો લાગ્યો હોય જેને રોગ

શોક એનો મનાવ્યો હોય તોય શું કે ના મનાવ્યો હોય તોય શું

આ દુઃખસુખથી ભરેલી દુનિયામાં
A duhkhasukhathi bhareli duniyamam

View Original
Increase Font Decrease Font

આ દુઃખસુખથી ભરેલી દુનિયામાં

જીવનમાં કાંઈ મળી પણ જાય તોય શું, ના મળે તોય શું

છે દુઃખ અનેક જગમાં, એમાં કોઈ દુઃખ મળે તોય શું કે ના મળે તોય શું

ક્ષણ ભરનું સુખ જીવનમાં, મળે તો પણ શું ના મળે તો પણ શું

જલતી ચિતા જોઈને રે જીવનમાં, ધન વૈભવ મળે તોય શું, ના મળે તોય શું

બળી જાય છે જ્યાં તનડું આખું, થઈ જાય છે રાખ જે

એવા તનને રૂપરંગ મળે તોય શું, ના મળે તોય શું

ભોગ ભોગવવાનો લાગ્યો હોય જેને રોગ

શોક એનો મનાવ્યો હોય તોય શું કે ના મનાવ્યો હોય તોય શું

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

ā duḥkhasukhathī bharēlī duniyāmāṁ

jīvanamāṁ kāṁī malī paṇa jāya tōya śuṁ, nā malē tōya śuṁ

chē duḥkha anēka jagamāṁ, ēmāṁ kōī duḥkha malē tōya śuṁ kē nā malē tōya śuṁ

kṣaṇa bharanuṁ sukha jīvanamāṁ, malē tō paṇa śuṁ nā malē tō paṇa śuṁ

jalatī citā jōīnē rē jīvanamāṁ, dhana vaibhava malē tōya śuṁ, nā malē tōya śuṁ

balī jāya chē jyāṁ tanaḍuṁ ākhuṁ, thaī jāya chē rākha jē

ēvā tananē rūparaṁga malē tōya śuṁ, nā malē tōya śuṁ

bhōga bhōgavavānō lāgyō hōya jēnē rōga

śōka ēnō manāvyō hōya tōya śuṁ kē nā manāvyō hōya tōya śuṁ