En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 255 | Date: 16-Jul-1993
1993-07-16
1993-07-16
પ્યાર વગર જીવન ના જીવાય, પ્રેમ વગર જીવન ના જીવાય
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=pyara-vagara-jivana-na-jivaya-prema-vagara-jivana-na-jivaya
પ્યાર વગર જીવન ના જીવાય, પ્રેમ વગર જીવન ના જીવાય
હોય ભલે સ્વાર્થ કે નિસ્વાર્થ છુપાયેલો,
પણ પ્રેમ વગર જીવન ના જીવાય, પણ પ્યાર વગર જીવન ના જીવાય
સુઃખદુઃખ જીવનના તો સહેવાય, પણ પ્રેમ વગર જીવન તો ના જીવાય
જીવવું હશે જીવન તો, જીવન પ્રેમમય બનાવવું પડશે
ભલે હોય પોતનું કે પરાયું, જીવન પ્રેમ વિના ના જીવાય
છે સહારો તો પ્રેમ જીવનનો, પ્રેમ તો છે જીવન
ના ટકે શરીર આત્મા વગર, તેમ ના જીવાય જીવન પ્રેમ વગર
પ્રેમે બધું પમાય જીવનમાં, પ્રેમ વગરનું જીવન ના જીવાય આ જગમાં
પ્યાર વગર જીવન ના જીવાય, પ્રેમ વગર જીવન ના જીવાય
Pyara vagara jivana na jivaya, prema vagara jivana na jivaya
View Original
પ્યાર વગર જીવન ના જીવાય,
પ્રેમ
વગર જીવન ના જીવાય
હોય ભલે સ્વાર્થ કે નિસ્વાર્થ છુપાયેલો,
પણ
પ્રેમ
વગર જીવન ના જીવાય, પણ પ્યાર વગર જીવન ના જીવાય
સુઃખદુઃખ જીવનના તો સહેવાય, પણ
પ્રેમ
વગર જીવન તો ના જીવાય
જીવવું હશે જીવન તો, જીવન પ્રેમમય બનાવવું પડશે
ભલે હોય પોતનું કે પરાયું, જીવન
પ્રેમ
વિના ના જીવાય
છે સહારો તો
પ્રેમ
જીવનનો,
પ્રેમ
તો છે જીવન
ના ટકે શરીર આત્મા વગર, તેમ ના જીવાય જીવન
પ્રેમ
વગર
પ્રેમે બધું પમાય જીવનમાં,
પ્રેમ
વગરનું જીવન ના જીવાય આ જગમાં
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
pyāra vagara jīvana nā jīvāya, prēma vagara jīvana nā jīvāya
hōya bhalē svārtha kē nisvārtha chupāyēlō,
paṇa prēma vagara jīvana nā jīvāya, paṇa pyāra vagara jīvana nā jīvāya
suḥkhaduḥkha jīvananā tō sahēvāya, paṇa prēma vagara jīvana tō nā jīvāya
jīvavuṁ haśē jīvana tō, jīvana prēmamaya banāvavuṁ paḍaśē
bhalē hōya pōtanuṁ kē parāyuṁ, jīvana prēma vinā nā jīvāya
chē sahārō tō prēma jīvananō, prēma tō chē jīvana
nā ṭakē śarīra ātmā vagara, tēma nā jīvāya jīvana prēma vagara
prēmē badhuṁ pamāya jīvanamāṁ, prēma vagaranuṁ jīvana nā jīvāya ā jagamāṁ
Previous Bhajan
मैं क्या करु, मैं क्या करु, प्रभु मैं क्या करु?
Next Bhajan
જાગી ગયા હૈયે ભાવો તો ક્યાંથી, ખબર એની તો ના પડી
Previous Gujarati Bhajan
આ દુઃખસુખથી ભરેલી દુનિયામાં
Next Gujarati Bhajan
જાગી ગયા હૈયે ભાવો તો ક્યાંથી, ખબર એની તો ના પડી
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up