En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 2188 | Date: 09-Aug-1997
1997-08-09
1997-08-09
અડગ એવા પર્વતને પણ હલાવી જાય, તારી એ નજરની સ્થિરતાની
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=adaga-eva-parvatane-pana-halavi-jaya-tari-e-najarani-sthiratani
અડગ એવા પર્વતને પણ હલાવી જાય, તારી એ નજરની સ્થિરતાની
તો મારી નજર દીવાની છે …… (2)
અસ્થિર એવા મારા મનને પણ, સ્થિરતાનો અનુભવ આપી જાય
તારી એ સ્થિરતાને પામવા, પ્રભુ મારુ દિલ પણ ચાહે છે
જન્મોજન્મના ભવાટવિના ચકરાવામાંથી જે મુક્તિ આપી જાય
પ્રભુ તારી એ સ્થિરતાનો તો, મારું મન પણ દીવાનું છે
પળ એકમાં જે બધું કાર્ય કરી જાય, સ્થિર બધું કરી રે જાય
પ્રભુ જોઇએ છે મને એવી સ્થિરતા, એના વિના તને ના પમાય
અસ્થિરતામાં પણ રહે જે સદાય, સ્થિર ના થાય એમાં અસ્થિર જરાય
પ્રભુ એવી સ્થિરતા પામવા કાજે, હૈયું તો મારું તડપે છે
અડગ એવા પર્વતને પણ હલાવી જાય, તારી એ નજરની સ્થિરતાની
Adaga eva parvatane pana halavi jaya, tari e najarani sthiratani
View Original
અડગ એવા પર્વતને પણ હલાવી જાય, તારી એ નજરની સ્થિરતાની
તો મારી નજર દીવાની છે …… (2)
અસ્થિર એવા મારા મનને પણ, સ્થિરતાનો અનુભવ આપી જાય
તારી એ સ્થિરતાને પામવા, પ્રભુ મારુ દિલ પણ ચાહે છે
જન્મોજન્મના ભવાટવિના ચકરાવામાંથી જે મુક્તિ આપી જાય
પ્રભુ તારી એ સ્થિરતાનો તો, મારું
મન
પણ દીવાનું છે
પળ એકમાં જે બધું કાર્ય કરી જાય, સ્થિર બધું કરી રે જાય
પ્રભુ જોઇએ છે મને એવી સ્થિરતા, એના વિના તને ના પમાય
અસ્થિરતામાં પણ રહે જે સદાય, સ્થિર ના થાય એમાં અસ્થિર જરાય
પ્રભુ એવી સ્થિરતા પામવા કાજે, હૈયું તો મારું તડપે છે
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
aḍaga ēvā parvatanē paṇa halāvī jāya, tārī ē najaranī sthiratānī
tō mārī najara dīvānī chē …… (2)
asthira ēvā mārā mananē paṇa, sthiratānō anubhava āpī jāya
tārī ē sthiratānē pāmavā, prabhu māru dila paṇa cāhē chē
janmōjanmanā bhavāṭavinā cakarāvāmāṁthī jē mukti āpī jāya
prabhu tārī ē sthiratānō tō, māruṁ mana paṇa dīvānuṁ chē
pala ēkamāṁ jē badhuṁ kārya karī jāya, sthira badhuṁ karī rē jāya
prabhu jōiē chē manē ēvī sthiratā, ēnā vinā tanē nā pamāya
asthiratāmāṁ paṇa rahē jē sadāya, sthira nā thāya ēmāṁ asthira jarāya
prabhu ēvī sthiratā pāmavā kājē, haiyuṁ tō māruṁ taḍapē chē
Previous Bhajan
पीना सीख लिया जिसने नजरों से नज़रों का जाम
Next Bhajan
रहे जो तेरे कदमों में, उसके कदमों में, यह जमाना सिर झुकाता है।
Previous Gujarati Bhajan
જીવનમાં આળસની ચાદર ઓઢી સૂતેલો હું, પુરુષાર્થના એ સાથથી અજાણ છું
Next Gujarati Bhajan
બહુ લાડ લડાવ્યા મેં મારા દેહને, પણ આખર તો એણે એ જ આપ્યું
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up