View Hymn (Bhajan)

Sr No. 3806 | Date: 03-Mar-20002000-03-03અવસ્થાએ અવસ્થાએ જીવનમાં બધું બદલાય છે.https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=avasthae-avasthae-jivanamam-badhum-badalaya-chheઅવસ્થાએ અવસ્થાએ જીવનમાં બધું બદલાય છે.

બદલાય છે કેમ ને ક્યારેક એ સમજાય છે.

પણ જીવનમાં બધું ને બધું તો બદલાય છે.

જે આંખ હતી બેચેન, બીજી આંખ માટે મળવા કાજે

આજ એ આંખ આંખથી ટકરાય છે.

જીવન ના રહસ્યો અનુભવ્યા છતાં ના સમજાય છે.

જેને મળવા કાજે જાગતી હતી બેચેની હૈયામાં

આજે પાસ હોવા છતાં, એની હાજરીનો અહેસાસ ના થાય છે.

આખર ક્યાં એવુ શું થાય છે, કે જીવનમાં બધું બદલાય છે.

હૈયાના ભાવો પર રાખવો આધાર, કેમ ના એ સમજાય છે.

અવસ્થાએ અવસ્થાએ જીવનમાં બધું બદલાય છે.
Avasthae avasthae jivanamam badhum badalaya chhe.

View Original
Increase Font Decrease Font

 
અવસ્થાએ અવસ્થાએ જીવનમાં બધું બદલાય છે.

બદલાય છે કેમ ને ક્યારેક એ સમજાય છે.

પણ જીવનમાં બધું ને બધું તો બદલાય છે.

જે આંખ હતી બેચેન, બીજી આંખ માટે મળવા કાજે

આજ એ આંખ આંખથી ટકરાય છે.

જીવન ના રહસ્યો અનુભવ્યા છતાં ના સમજાય છે.

જેને મળવા કાજે જાગતી હતી બેચેની હૈયામાં

આજે પાસ હોવા છતાં, એની હાજરીનો અહેસાસ ના થાય છે.

આખર ક્યાં એવુ શું થાય છે, કે જીવનમાં બધું બદલાય છે.

હૈયાના ભાવો પર રાખવો આધાર, કેમ ના એ સમજાય છે.



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


avasthāē avasthāē jīvanamāṁ badhuṁ badalāya chē.

badalāya chē kēma nē kyārēka ē samajāya chē.

paṇa jīvanamāṁ badhuṁ nē badhuṁ tō badalāya chē.

jē āṁkha hatī bēcēna, bījī āṁkha māṭē malavā kājē

āja ē āṁkha āṁkhathī ṭakarāya chē.

jīvana nā rahasyō anubhavyā chatāṁ nā samajāya chē.

jēnē malavā kājē jāgatī hatī bēcēnī haiyāmāṁ

ājē pāsa hōvā chatāṁ, ēnī hājarīnō ahēsāsa nā thāya chē.

ākhara kyāṁ ēvu śuṁ thāya chē, kē jīvanamāṁ badhuṁ badalāya chē.

haiyānā bhāvō para rākhavō ādhāra, kēma nā ē samajāya chē.