View Hymn (Bhajan)

Sr No. 3815 | Date: 15-Mar-20002000-03-15સેવા-ચાકરી તમારી ના મળે, એમને એમ ઠાકોરજી, સેવાચાકરી તમારીhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=sevachakari-tamari-na-male-emane-ema-thakoraji-sevachakari-tamariસેવા-ચાકરી તમારી ના મળે, એમને એમ ઠાકોરજી, સેવાચાકરી તમારી

પુન્યશાળી હોય જે, પામે સેવા તમારી ઠાકોરજી, સેવા ચાકરી તમારી …

તપસ્યા વગર એ તો મળે ના એમને એમ ઠાકોરજી, સેવાચાકરી તમારી ….

પાસે હોવા છતાં, પાસે રહેવા છતાં પામે ના આ કોઈ પ્રસાદ

ઊતરે કૃપા જેના પર તમારી, મળે એને તમારી ચાકરી ઠાકૂરજી સેવાચાકરી …

મળે ના ફરી એને કદી, જે ગુમાવે મોકા હાથથી, ઓ ઠાકૂરજી સેવા …

રહે પ્રીત કેટલી પણ આપણી, પણ સેવા ચાકરી તમારી ના મળે એમને એમ ઠાકૂરજી …

ભક્તિની વાટ છે તો થોડી આકરી, પણ સેવા ચાકરી તારી ના મળે

તારી કસોટી તો છે બધી આકરી, ઓ પ્રભુ સેવા ચાકરી તમારી ના મળે

પ્રીત તો છે પ્રભુ પહેચાન આપણી, પણ સેવા ચાકરી તારી ના મળે…

સેવા-ચાકરી તમારી ના મળે, એમને એમ ઠાકોરજી, સેવાચાકરી તમારી
Seva-chakari tamari na male, emane ema thakoraji, sevachakari tamari

View Original
Increase Font Decrease Font

સેવા-ચાકરી તમારી ના મળે, એમને એમ ઠાકોરજી, સેવાચાકરી તમારી

પુન્યશાળી હોય જે, પામે સેવા તમારી ઠાકોરજી, સેવા ચાકરી તમારી …

તપસ્યા વગર એ તો મળે ના એમને એમ ઠાકોરજી, સેવાચાકરી તમારી ….

પાસે હોવા છતાં, પાસે રહેવા છતાં પામે ના આ કોઈ પ્રસાદ

ઊતરે કૃપા જેના પર તમારી, મળે એને તમારી ચાકરી ઠાકૂરજી સેવાચાકરી …

મળે ના ફરી એને કદી, જે ગુમાવે મોકા હાથથી, ઓ ઠાકૂરજી સેવા …

રહે પ્રીત કેટલી પણ આપણી, પણ સેવા ચાકરી તમારી ના મળે એમને એમ ઠાકૂરજી …

ભક્તિની વાટ છે તો થોડી આકરી, પણ સેવા ચાકરી તારી ના મળે

તારી કસોટી તો છે બધી આકરી, ઓ પ્રભુ સેવા ચાકરી તમારી ના મળે

પ્રીત તો છે પ્રભુ પહેચાન આપણી, પણ સેવા ચાકરી તારી ના મળે…

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

sēvā-cākarī tamārī nā malē, ēmanē ēma ṭhākōrajī, sēvācākarī tamārī

punyaśālī hōya jē, pāmē sēvā tamārī ṭhākōrajī, sēvā cākarī tamārī …

tapasyā vagara ē tō malē nā ēmanē ēma ṭhākōrajī, sēvācākarī tamārī ….

pāsē hōvā chatāṁ, pāsē rahēvā chatāṁ pāmē nā ā kōī prasāda

ūtarē kr̥pā jēnā para tamārī, malē ēnē tamārī cākarī ṭhākūrajī sēvācākarī …

malē nā pharī ēnē kadī, jē gumāvē mōkā hāthathī, ō ṭhākūrajī sēvā …

rahē prīta kēṭalī paṇa āpaṇī, paṇa sēvā cākarī tamārī nā malē ēmanē ēma ṭhākūrajī …

bhaktinī vāṭa chē tō thōḍī ākarī, paṇa sēvā cākarī tārī nā malē

tārī kasōṭī tō chē badhī ākarī, ō prabhu sēvā cākarī tamārī nā malē

prīta tō chē prabhu pahēcāna āpaṇī, paṇa sēvā cākarī tārī nā malē…