View Hymn (Bhajan)

Sr No. 3267 | Date: 26-Feb-19991999-02-26આવે જે પાસે તમારી એ તમારા રંગમાં, ધીરે ધીરે રંગાતા જાય છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=ave-je-pase-tamari-e-tamara-rangamam-dhire-dhire-rangata-jaya-chheઆવે જે પાસે તમારી એ તમારા રંગમાં, ધીરે ધીરે રંગાતા જાય છે

પ્રભુ પામે જે શરણ તમારું, જીવન સફળ એનું થઈ જાય છે

ના બદલે એવા હૃદય પણ, ધીરે ધીરે બદલાતા જાય છે

ભૂલીને વેરઝેર ને પ્રેમના નશામાં, એ સરતા જાય છે

આંખ ઈર્ષા વરસાવાનું ભૂલીને, પ્રેમ વરસાવતી થઈ જાય છે

અશક્યતા પ્રભુ શક્યતામાં પરિવર્તિત થાતી જાય છે

કઠણ હૈયા ધીરે ધીરે મૃદુતાને, ધારણ કરતા જાય છે

જીવનમાં પ્રભુ સૌમ્યતા ને સામર્થ્યતાનો, પ્રાગટય થાતો જાય છે

ભક્તિના રંગમાં તો એ ધીરે ધીરે રંગાતા જાય છે

પ્રભુ આવે જે પાસે તમારી, ધીરે ધીરે એ તમારા જેવા બની જાય છે

આવે જે પાસે તમારી એ તમારા રંગમાં, ધીરે ધીરે રંગાતા જાય છે

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

āvē jē pāsē tamārī ē tamārā raṁgamāṁ, dhīrē dhīrē raṁgātā jāya chē

prabhu pāmē jē śaraṇa tamāruṁ, jīvana saphala ēnuṁ thaī jāya chē

nā badalē ēvā hr̥daya paṇa, dhīrē dhīrē badalātā jāya chē

bhūlīnē vērajhēra nē prēmanā naśāmāṁ, ē saratā jāya chē

āṁkha īrṣā varasāvānuṁ bhūlīnē, prēma varasāvatī thaī jāya chē

aśakyatā prabhu śakyatāmāṁ parivartita thātī jāya chē

kaṭhaṇa haiyā dhīrē dhīrē mr̥dutānē, dhāraṇa karatā jāya chē

jīvanamāṁ prabhu saumyatā nē sāmarthyatānō, prāgaṭaya thātō jāya chē

bhaktinā raṁgamāṁ tō ē dhīrē dhīrē raṁgātā jāya chē

prabhu āvē jē pāsē tamārī, dhīrē dhīrē ē tamārā jēvā banī jāya chē