View Hymn (Bhajan)

Sr No. 88 | Date: 05-Sep-19921992-09-05આવ્યો છું ભમતો-ભમતો, તો કેમ થાઉં સ્થિર?https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=avyo-chhum-bhamato-bhamato-to-kema-thaum-sthiraઆવ્યો છું ભમતો-ભમતો, તો કેમ થાઉં સ્થિર?

છે રહેવાનું જ્યાં ભ્રમણામાં, તો મારા મનમાં કેમ રહું સ્થિર?

ફેરા ફર્યા છે લાખો, પણ ન કહી શકાય આ કયો છે ફેરો

ફરતો આવ્યો છું, ફરતો રહું છું,

તોય અટકવાનો ઉપાય મને સૂઝે નહીં

પડી ગઈ આદત ઠોકર ખાવાની, ત્યાં પ્રેમ પચાવવો નહીં

આવ્યો છું ભમતો-ભમતો, તો કેમ થાઉં સ્થિર?
Aavyo chhu bhamto-bhamto, to kem thau sthir?

View Original
Increase Font Decrease Font

 
આવ્યો છું ભમતો-ભમતો, તો કેમ થાઉં સ્થિર?

છે રહેવાનું જ્યાં ભ્રમણામાં, તો મારા મનમાં કેમ રહું સ્થિર?

ફેરા ફર્યા છે લાખો, પણ ન કહી શકાય આ કયો છે ફેરો

ફરતો આવ્યો છું, ફરતો રહું છું,

તોય અટકવાનો ઉપાય મને સૂઝે નહીં

પડી ગઈ આદત ઠોકર ખાવાની, ત્યાં પ્રેમ પચાવવો નહીં



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


āvyō chuṁ bhamatō-bhamatō, tō kēma thāuṁ sthira?

chē rahēvānuṁ jyāṁ bhramaṇāmāṁ, tō mārā manamāṁ kēma rahuṁ sthira?

phērā pharyā chē lākhō, paṇa na kahī śakāya ā kayō chē phērō

pharatō āvyō chuṁ, pharatō rahuṁ chuṁ,

tōya aṭakavānō upāya manē sūjhē nahīṁ

paḍī gaī ādata ṭhōkara khāvānī, tyāṁ prēma pacāvavō nahīṁ
Explanation in English Increase Font Decrease Font

Having arrived wandering aimlessly, how can I ever become still?

When my very existence is bound to this illusion, how can I find stillness within my mind?

I have traveled through millions of life cycles, yet no one can tell which birth this currently is.

I have been wandering, and I continue to wander,

Yet I cannot think of any way to stop.

I have grown so accustomed to stumbling through hardships that I no longer know how to embrace and digest pure love.