View Hymn (Bhajan)

Sr No. 86 | Date: 02-Sep-19921992-09-02પ્રભુ, કાનમાં કહું હું તને એક વાત, ના તું કોઈને કહેતો રેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-kanamam-kahum-hum-tane-eka-vataપ્રભુ, કાનમાં કહું હું તને એક વાત, ના તું કોઈને કહેતો રે

છું હું તારી ને તારી, ના તું કોઈને કહેતો રે

રાખજે તું મને હંમેશ તારી પાસ

ભૂલીશ નહીં મને ક્યારેય, તું છે મારા શ્વાસ

ભૂલતો નહીં, તું તારી કૃપા વરસાવવાનું

તારા ચરણોની દાસી છું હું

આપજે મને તારા ચરણોમાં સ્થાન

પણ વસજે તું મારા હૈયામાં, છે પ્રભુ, તારું તો ત્યાં સ્થાન

પ્રભુ, કાનમાં કહું હું તને એક વાત, ના તું કોઈને કહેતો રે
Prabhu, kaanma kahu hu tane ek baat, na tu koine kahto re

View Original
Increase Font Decrease Font

 
પ્રભુ, કાનમાં કહું હું તને એક વાત, ના તું કોઈને કહેતો રે

છું હું તારી ને તારી, ના તું કોઈને કહેતો રે

રાખજે તું મને હંમેશ તારી પાસ

ભૂલીશ નહીં મને ક્યારેય, તું છે મારા શ્વાસ

ભૂલતો નહીં, તું તારી કૃપા વરસાવવાનું

તારા ચરણોની દાસી છું હું

આપજે મને તારા ચરણોમાં સ્થાન

પણ વસજે તું મારા હૈયામાં, છે પ્રભુ, તારું તો ત્યાં સ્થાન



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


prabhu, kānamāṁ kahuṁ huṁ tanē ēka vāta, nā tuṁ kōīnē kahētō rē

chuṁ huṁ tārī nē tārī, nā tuṁ kōīnē kahētō rē

rākhajē tuṁ manē haṁmēśa tārī pāsa

bhūlīśa nahīṁ manē kyārēya, tuṁ chē mārā śvāsa

bhūlatō nahīṁ, tuṁ tārī kr̥pā varasāvavānuṁ

tārā caraṇōnī dāsī chuṁ huṁ

āpajē manē tārā caraṇōmāṁ sthāna

paṇa vasajē tuṁ mārā haiyāmāṁ, chē prabhu, tāruṁ tō tyāṁ sthāna
Explanation in English Increase Font Decrease Font

O Lord, let me whisper a secret in Your ear, please do not tell anyone else,

I am Yours and truly Yours, please do not tell anyone else.

Keep me forever close to You,

Never forget me, for You are my very breath.

Do not forget to shower Your grace upon me,

I am the humble servant of Your holy feet.

Grant me a place at Your feet,

Yet, dwell within my heart, O Lord, for that is Your true abode."