En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 309 | Date: 15-Aug-1993
1993-08-15
1993-08-15
બધામાં છે પ્રભુ તું ને તું, તોય તને ના હું જોઈ શકું
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=badhamam-chhe-prabhu-tum-ne-tum-toya-tane-na-hum-joi-shakum
બધામાં છે પ્રભુ તું ને તું, તોય તને ના હું જોઈ શકું
બધા છે તારા ને તારા, તોય અલગ હું તો સમજુ
કરે છે પ્રેમ તું તો સૌને, ના હું તો કરી શકું
તને પ્રેમ કરી શકું, તારા અલગ સ્વરૂપને ના ચાહી શકું
કરું વાતો ઉદારતાની તો જીવનમાં, પણ અંતરના અંતરને મિટાવી ના હું તો શકું
એક અને અનેકતાનો ભેદ મિટાવી ના શકું
મારા ખોટા સિદ્ધાંતોમાં હું હટી ના શકું
તારા નિસ્વાર્થ પ્રેમને, મારા સ્વાર્થમાં સમાવા જાઉં
સ્વાર્થ મારા દિલમાંથી તો હું મિટાવી ના શકું
સુધરવા ચાહું જીવનમાં તો હું, પણ ભેદને મિટાવી ના શકું
તને મારા દિલમાં વસાવી ના શકું
બધામાં છે પ્રભુ તું ને તું, તોય તને ના હું જોઈ શકું
Badhamam chhe prabhu tum ne tum, toya tane na hum joi shakum
View Original
બધામાં છે પ્રભુ તું ને તું, તોય તને ના હું જોઈ શકું
બધા છે તારા ને તારા, તોય અલગ હું તો સમજુ
કરે છે
પ્રેમ
તું તો સૌને, ના હું તો કરી શકું
તને
પ્રેમ
કરી શકું, તારા અલગ સ્વરૂપને ના ચાહી શકું
કરું વાતો ઉદારતાની તો જીવનમાં, પણ અંતરના અંતરને મિટાવી ના હું તો શકું
એક અને અનેકતાનો ભેદ મિટાવી ના શકું
મારા ખોટા સિદ્ધાંતોમાં હું હટી ના શકું
તારા નિસ્વાર્થ પ્રેમને, મારા સ્વાર્થમાં સમાવા જાઉં
સ્વાર્થ મારા દિલમાંથી તો હું મિટાવી ના શકું
સુધરવા ચાહું જીવનમાં તો હું, પણ ભેદને મિટાવી ના શકું
તને મારા દિલમાં વસાવી ના શકું
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
badhāmāṁ chē prabhu tuṁ nē tuṁ, tōya tanē nā huṁ jōī śakuṁ
badhā chē tārā nē tārā, tōya alaga huṁ tō samaju
karē chē prēma tuṁ tō saunē, nā huṁ tō karī śakuṁ
tanē prēma karī śakuṁ, tārā alaga svarūpanē nā cāhī śakuṁ
karuṁ vātō udāratānī tō jīvanamāṁ, paṇa aṁtaranā aṁtaranē miṭāvī nā huṁ tō śakuṁ
ēka anē anēkatānō bhēda miṭāvī nā śakuṁ
mārā khōṭā siddhāṁtōmāṁ huṁ haṭī nā śakuṁ
tārā nisvārtha prēmanē, mārā svārthamāṁ samāvā jāuṁ
svārtha mārā dilamāṁthī tō huṁ miṭāvī nā śakuṁ
sudharavā cāhuṁ jīvanamāṁ tō huṁ, paṇa bhēdanē miṭāvī nā śakuṁ
tanē mārā dilamāṁ vasāvī nā śakuṁ
Previous Bhajan
કરવા ચાહું કાંઈ, ને કાંઈ તો થઈ જાય છે
Next Bhajan
કર તું તો કાંઈ કર, જીવનમાં તું તો કાંઈ કર, ના હવે તું ડર
Previous Gujarati Bhajan
કરવા ચાહું કાંઈ, ને કાંઈ તો થઈ જાય છે
Next Gujarati Bhajan
કર તું તો કાંઈ કર, જીવનમાં તું તો કાંઈ કર, ના હવે તું ડર
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up