View Hymn (Bhajan)

Sr No. 308 | Date: 15-Aug-19931993-08-15કરવા ચાહું કાંઈ, ને કાંઈ તો થઈ જાય છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=karava-chahum-kami-ne-kami-to-thai-jaya-chheકરવા ચાહું કાંઈ, ને કાંઈ તો થઈ જાય છે

વિચાર વગરનું આચરણ મારું, મને દુઃખી ને દુઃખી તો કરી જાય છે

કરવા ચાહું જ્યાં પ્રેમ, ત્યાં મોહ જાગી જાય છે

જગાવી હૈયે મોહ, હું તો દુઃખી ને દુઃખી થઈ જાઉં છું

મુક્ત થાવા ચાહું પણ મન મારું સંકુચિત થઈ જાય છે

સંકુચિતતા હૈયે ધરી, હું દુઃખી ને દુઃખી થઈ જાઉં છું

પામવા ચાહું તને રે પ્રભુ, સંજોગોમાં ઝૂકી જાઉં છું

રાહમાં જ રોકાઈ જાઉં

જગાવી ખોટી શંકાઓ, હૈયે હું દુઃખી ને દુઃખી થઈ જાઉં છું

સ્નેહપાત્ર બનવા ચાહું, પણ અન્યથી ઈર્ષા કરતી જાઉં છું

જગાવી આંખમાં ઈર્ષા, ને હું દુઃખી ને દુઃખી થઈ જાઉં છું

કરવા ચાહું કાંઈ, ને કાંઈ તો થઈ જાય છે
Karava chahum kami, ne kami to thai jaya chhe

View Original
Increase Font Decrease Font

કરવા ચાહું કાંઈ, ને કાંઈ તો થઈ જાય છે

વિચાર વગરનું આચરણ મારું, મને દુઃખી ને દુઃખી તો કરી જાય છે

કરવા ચાહું જ્યાં પ્રેમ, ત્યાં મોહ જાગી જાય છે

જગાવી હૈયે મોહ, હું તો દુઃખી ને દુઃખી થઈ જાઉં છું

મુક્ત થાવા ચાહું પણ મન મારું સંકુચિત થઈ જાય છે

સંકુચિતતા હૈયે ધરી, હું દુઃખી ને દુઃખી થઈ જાઉં છું

પામવા ચાહું તને રે પ્રભુ, સંજોગોમાં ઝૂકી જાઉં છું

રાહમાં જ રોકાઈ જાઉં

જગાવી ખોટી શંકાઓ, હૈયે હું દુઃખી ને દુઃખી થઈ જાઉં છું

સ્નેહપાત્ર બનવા ચાહું, પણ અન્યથી ઈર્ષા કરતી જાઉં છું

જગાવી આંખમાં ઈર્ષા, ને હું દુઃખી ને દુઃખી થઈ જાઉં છું

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

karavā cāhuṁ kāṁī, nē kāṁī tō thaī jāya chē

vicāra vagaranuṁ ācaraṇa māruṁ, manē duḥkhī nē duḥkhī tō karī jāya chē

karavā cāhuṁ jyāṁ prēma, tyāṁ mōha jāgī jāya chē

jagāvī haiyē mōha, huṁ tō duḥkhī nē duḥkhī thaī jāuṁ chuṁ

mukta thāvā cāhuṁ paṇa mana māruṁ saṁkucita thaī jāya chē

saṁkucitatā haiyē dharī, huṁ duḥkhī nē duḥkhī thaī jāuṁ chuṁ

pāmavā cāhuṁ tanē rē prabhu, saṁjōgōmāṁ jhūkī jāuṁ chuṁ

rāhamāṁ ja rōkāī jāuṁ

jagāvī khōṭī śaṁkāō, haiyē huṁ duḥkhī nē duḥkhī thaī jāuṁ chuṁ

snēhapātra banavā cāhuṁ, paṇa anyathī īrṣā karatī jāuṁ chuṁ

jagāvī āṁkhamāṁ īrṣā, nē huṁ duḥkhī nē duḥkhī thaī jāuṁ chuṁ