En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 267 | Date: 18-Jul-1993
1993-07-18
1993-07-18
બંધનમાં બંધાયેલી છું હું તો પ્રભુ, મને આવવું છે તારી પાસ
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=bandhanamam-bandhayeli-chhum-hum-to-prabhu-mane-avavum-chhe-tari-pasa
બંધનમાં બંધાયેલી છું હું તો પ્રભુ, મને આવવું છે તારી પાસ
કેમ કરી આવું હું તો તારી પાસ, છે બંધન તો મારી આસપાસ
ના તોડી શકું એ બંધનને, ના છોડી શકું મારા હાથે
પ્રભુ કેમ કરીને આવું હું તો તારી પાસે
છે બંધન તો મારા ને મારા બંધાયેલા
બાંધી બંધન પોતાને, હું તો જકડાઈ ગઈ
થઈ જાણ એની મને આજે, કેમ કરી આવું તારી પાસે
મોહમાયાના છે બંધન, ના તોડી શકું હું તો પ્રભુ મારા હાથે
વિકારોના બંધનમાં બંધાઈ હું તો ગઈ, પ્રભુ કેમ ...
આવીને બંધન મારા તોડીજા પ્રભુ, કે તો બોલાવી લે તારી પાસે
મને રહેવું છે હવે તારી સંગાથે
બંધનમાં બંધાયેલી છું હું તો પ્રભુ, મને આવવું છે તારી પાસ
Bandhanamam bandhayeli chhum hum to prabhu, mane avavum chhe tari pasa
View Original
બંધનમાં બંધાયેલી છું હું તો પ્રભુ, મને આવવું છે તારી પાસ
કેમ કરી આવું હું તો તારી પાસ, છે બંધન તો મારી આસપાસ
ના તોડી શકું એ બંધનને, ના છોડી શકું મારા હાથે
પ્રભુ કેમ કરીને આવું હું તો તારી પાસે
છે બંધન તો મારા ને મારા બંધાયેલા
બાંધી બંધન પોતાને, હું તો જકડાઈ ગઈ
થઈ જાણ એની મને આજે, કેમ કરી આવું તારી પાસે
મોહમાયાના છે બંધન, ના તોડી શકું હું તો પ્રભુ મારા હાથે
વિકારોના બંધનમાં બંધાઈ હું તો ગઈ, પ્રભુ કેમ ...
આવીને બંધન મારા તોડીજા પ્રભુ, કે તો બોલાવી લે તારી પાસે
મને રહેવું છે હવે તારી સંગાથે
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
baṁdhanamāṁ baṁdhāyēlī chuṁ huṁ tō prabhu, manē āvavuṁ chē tārī pāsa
kēma karī āvuṁ huṁ tō tārī pāsa, chē baṁdhana tō mārī āsapāsa
nā tōḍī śakuṁ ē baṁdhananē, nā chōḍī śakuṁ mārā hāthē
prabhu kēma karīnē āvuṁ huṁ tō tārī pāsē
chē baṁdhana tō mārā nē mārā baṁdhāyēlā
bāṁdhī baṁdhana pōtānē, huṁ tō jakaḍāī gaī
thaī jāṇa ēnī manē ājē, kēma karī āvuṁ tārī pāsē
mōhamāyānā chē baṁdhana, nā tōḍī śakuṁ huṁ tō prabhu mārā hāthē
vikārōnā baṁdhanamāṁ baṁdhāī huṁ tō gaī, prabhu kēma ...
āvīnē baṁdhana mārā tōḍījā prabhu, kē tō bōlāvī lē tārī pāsē
manē rahēvuṁ chē havē tārī saṁgāthē
Previous Bhajan
दिल की बात जो बोले, बिना बोले सब राज खोले
Next Bhajan
મારા શાંતિ રૂપી પારેવડાને પ્રભુ, બચાવજે અશાંતિના બાજથી
Previous Gujarati Bhajan
જગમાં સહુ ચાહે કોઈને કોઈથી પીછો છોડાવવા
Next Gujarati Bhajan
મારા શાંતિ રૂપી પારેવડાને પ્રભુ, બચાવજે અશાંતિના બાજથી
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up