View Hymn (Bhajan)

Sr No. 271 | Date: 20-Jul-19931993-07-20બાંધી છે પ્રીતની દોર તારી સંગ, વહાલા મારાhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=bandhi-chhe-pritani-dora-tari-sanga-vahala-maraબાંધી છે પ્રીતની દોર તારી સંગ, વહાલા મારા

બાંધી છે પ્રીતની દોર, મેં તો તારી સંગ

વણી છે પ્રેમના તાંતણે તો

કાચા તાંતણાની પ્રીત તો મારી, બાંધું-બાંધું

ને એ તો તૂટી જાય, એ તો છૂટી જાય

પ્રીતની દોર બાંધી છે, મેં તો તારી સંગ

બાંધી છે પ્રીતની દોર તારી સંગ, વહાલા મારા
Bandhi chhe pritani dora tari sanga, vahala mara

View Original
Increase Font Decrease Font

 
બાંધી છે પ્રીતની દોર તારી સંગ, વહાલા મારા

બાંધી છે પ્રીતની દોર, મેં તો તારી સંગ

વણી છે પ્રેમના તાંતણે તો

કાચા તાંતણાની પ્રીત તો મારી, બાંધું-બાંધું

ને એ તો તૂટી જાય, એ તો છૂટી જાય

પ્રીતની દોર બાંધી છે, મેં તો તારી સંગ



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


bāṁdhī chē prītanī dōra tārī saṁga, vahālā mārā

bāṁdhī chē prītanī dōra, mēṁ tō tārī saṁga

vaṇī chē prēmanā tāṁtaṇē tō

kācā tāṁtaṇānī prīta tō mārī, bāṁdhuṁ-bāṁdhuṁ

nē ē tō tūṭī jāya, ē tō chūṭī jāya

prītanī dōra bāṁdhī chē, mēṁ tō tārī saṁga