En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 272 | Date: 20-Jul-1993
1993-07-20
1993-07-20
છે આળસ તો જ્યાં સુધી મારા જીવનનું અંગ
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=chhe-alasa-to-jyam-sudhi-mara-jivananum-anga
છે આળસ તો જ્યાં સુધી મારા જીવનનું અંગ
તારી સાથે રહેવા છતાં હું રહું નિસંગ
હૈયામાં તો થાય છે વિકારોનો તો જંગ
એને કેમ કરીને લાગે તારી ભક્તિનો રંગ
કૂડકપટ વસ્યા છે શ્વાસોના તો સંગ
જીવનમાં કરતી ને કરતી જાઉં ખોટા દંભ
હૈયામાં તો મારા ઊઠે નયા નયા તરંગ
જીવન જીવવાનો તોય ના બદલે ઢંગ,
કેમ કરી લાગે તારી ભક્તિનો રંગ
નિયમોનો તો કરું જીવનમાં નિત્ય ભંગ
કેમ કરીને ફળશે મને જીવનમાં સતસંગ
છે આળસ તો જ્યાં સુધી મારા જીવનનું અંગ
Chhe alasa to jyam sudhi mara jivananum anga
View Original
છે આળસ તો જ્યાં સુધી મારા જીવનનું અંગ
તારી સાથે રહેવા છતાં હું રહું નિસંગ
હૈયામાં તો થાય છે વિકારોનો તો જંગ
એને કેમ કરીને લાગે તારી ભક્તિનો રંગ
કૂડકપટ વસ્યા છે શ્વાસોના તો સંગ
જીવનમાં કરતી ને કરતી જાઉં ખોટા દંભ
હૈયામાં તો મારા ઊઠે નયા નયા તરંગ
જીવન જીવવાનો તોય ના બદલે ઢંગ,
કેમ કરી લાગે તારી ભક્તિનો રંગ
નિયમોનો તો કરું જીવનમાં નિત્ય ભંગ
કેમ કરીને ફળશે મને જીવનમાં સતસંગ
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
chē ālasa tō jyāṁ sudhī mārā jīvananuṁ aṁga
tārī sāthē rahēvā chatāṁ huṁ rahuṁ nisaṁga
haiyāmāṁ tō thāya chē vikārōnō tō jaṁga
ēnē kēma karīnē lāgē tārī bhaktinō raṁga
kūḍakapaṭa vasyā chē śvāsōnā tō saṁga
jīvanamāṁ karatī nē karatī jāuṁ khōṭā daṁbha
haiyāmāṁ tō mārā ūṭhē nayā nayā taraṁga
jīvana jīvavānō tōya nā badalē ḍhaṁga,
kēma karī lāgē tārī bhaktinō raṁga
niyamōnō tō karuṁ jīvanamāṁ nitya bhaṁga
kēma karīnē phalaśē manē jīvanamāṁ satasaṁga
Previous Bhajan
બાંધી છે પ્રીતની દોર તારી સંગ, વહાલા મારા
Next Bhajan
चले राह पर कैसे अकेले, जब खुद पर भरोसा नहीं है
Previous Gujarati Bhajan
બાંધી છે પ્રીતની દોર તારી સંગ, વહાલા મારા
Next Gujarati Bhajan
ખેંચાતી ને ખેંચાતી જાઉં પ્રભુ, હું ખેંચાતી ને ખેંચાતી જાઉં
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up