Home » All Hymns » ભૂલીને બધું પ્રભુ હું, તારામાં ખોવાઈ જવા માગું છું
  1. Home
  2. All Hymns
  3. ભૂલીને બધું પ્રભુ હું, તારામાં ખોવાઈ જવા માગું છું
Hymn No. 1908 | Date: 23-Dec-19961996-12-23ભૂલીને બધું પ્રભુ હું, તારામાં ખોવાઈ જવા માગું છુંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=bhuline-badhum-prabhu-hum-taramam-khovai-java-magum-chhumભૂલીને બધું પ્રભુ હું, તારામાં ખોવાઈ જવા માગું છું
આપણી એકતાનો એકરાર કરે પ્રભુ તું, તારા દિલથી એવું ચાહું છું
જીવનના હરમોડ પર પ્રભુ, તારા દીદાર કરવા ચાહું છું
અન્ય યાદોને ભૂલીને પ્રભુ, બસ એક તારી યાદ હું ચાહું છું
રહું સતત તારામાં ને તારામાં, ના અન્યનો સંગ હુ ચાહું છું
તારા પ્યારમાં પ્રભુ તારા પ્રેમમાં, હું પીગળી જવા માગું છું
તારી હરઅદાને પ્રભુ, તારી પાસેથી ચોરવા માગું છું
ના થાય મારી આંખથી દૂર તું એક ક્ષણ બી, તારી હાજરી ચાહું છું
ના રહે કમી કોઈ મારામાં પ્રભુ, પૂર્ણતાએ પહોંચવા ચાહું છું
ભૂલીને મારા અસ્તિત્વને, તારા અસ્તિત્વમાં ભળવા ચાહું છું
Text Size
ભૂલીને બધું પ્રભુ હું, તારામાં ખોવાઈ જવા માગું છું

Lyrics in English
bhūlīnē badhuṁ prabhu huṁ, tārāmāṁ khōvāī javā māguṁ chuṁ
āpaṇī ēkatānō ēkarāra karē prabhu tuṁ, tārā dilathī ēvuṁ cāhuṁ chuṁ
jīvananā haramōḍa para prabhu, tārā dīdāra karavā cāhuṁ chuṁ
anya yādōnē bhūlīnē prabhu, basa ēka tārī yāda huṁ cāhuṁ chuṁ
rahuṁ satata tārāmāṁ nē tārāmāṁ, nā anyanō saṁga hu cāhuṁ chuṁ
tārā pyāramāṁ prabhu tārā prēmamāṁ, huṁ pīgalī javā māguṁ chuṁ
tārī haraadānē prabhu, tārī pāsēthī cōravā māguṁ chuṁ
nā thāya mārī āṁkhathī dūra tuṁ ēka kṣaṇa bī, tārī hājarī cāhuṁ chuṁ
nā rahē kamī kōī mārāmāṁ prabhu, pūrṇatāē pahōṁcavā cāhuṁ chuṁ
bhūlīnē mārā astitvanē, tārā astitvamāṁ bhalavā cāhuṁ chuṁ

Explanation in English
I want to forget everything and want to lose my identity in you, Oh God.

You should admit to our oneness Oh God, that is what I wish from my heart.

At every turn in my life, I want to have a glimpse of you Oh God.

Forgetting all other memories, I just want only your memory Oh God.

I should always remain in you, I do not want the company of anyone else Oh God.

In your love and affection, I want to melt Oh God.

Each and every style of yours, I want to steal from you Oh God.

You should not disappear even for one moment from my vision, I want your presence all the time Oh God.

There should not remain any shortcoming in me Oh God, I want to reach to perfection.

Forgetting my existence, I want to merge with you, Oh God.