View Hymn (Bhajan)

Sr No. 1324 | Date: 21-Jul-19951995-07-21ભૂલ્યા જ્યાં માન-અપમાનને રે, જીવનમાં રે જ્યારેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=bhulya-jyam-mana-apamanane-re-jivanamam-re-jyareભૂલ્યા જ્યાં માન-અપમાનને રે, જીવનમાં રે જ્યારે

સમજી લેજો, છે એ તો આગળ વધવાની રે નિશાની

ભૂલ્યા જ્યાં વેર-ઝેરને રે, જીવનમાં રે જ્યારે

સમજી લેજો, છે એ તો જીવનમાં રે, પ્યારની રે નિશાની

ભૂલ્યા જ્યાં જીવનમાં, ક્રોધ- કામને રે જ્યારે

સમજી લેજો, છે એ તો જીવનમાં રે, શાંતિની રે નિશાની

ભૂલ્યા જ્યાં જીવનમાં, લોભ-મોહને રે જ્યારે

સમજી લેજો, છે એ તો જીવનમાં, નિસ્વાર્થતાની રે નિશાની

ભૂલ્યા જ્યાં દેહભાન રે, જીવનમાં રે જ્યારે

સમજી લેજો, છે એ તો જીવનમાં ભક્તિની રે નિશાની

ભૂલ્યા જ્યાં માન-અપમાનને રે, જીવનમાં રે જ્યારે
Bhulya jyam mana-apamanane re, jivanamam re jyare

View Original
Increase Font Decrease Font

ભૂલ્યા જ્યાં માન-અપમાનને રે, જીવનમાં રે જ્યારે

સમજી લેજો, છે એ તો આગળ વધવાની રે નિશાની

ભૂલ્યા જ્યાં વેર-ઝેરને રે, જીવનમાં રે જ્યારે

સમજી લેજો, છે એ તો જીવનમાં રે, પ્યારની રે નિશાની

ભૂલ્યા જ્યાં જીવનમાં, ક્રોધ- કામને રે જ્યારે

સમજી લેજો, છે એ તો જીવનમાં રે, શાંતિની રે નિશાની

ભૂલ્યા જ્યાં જીવનમાં, લોભ-મોહને રે જ્યારે

સમજી લેજો, છે એ તો જીવનમાં, નિસ્વાર્થતાની રે નિશાની

ભૂલ્યા જ્યાં દેહભાન રે, જીવનમાં રે જ્યારે

સમજી લેજો, છે એ તો જીવનમાં ભક્તિની રે નિશાની

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

bhūlyā jyāṁ māna-apamānanē rē, jīvanamāṁ rē jyārē

samajī lējō, chē ē tō āgala vadhavānī rē niśānī

bhūlyā jyāṁ vēra-jhēranē rē, jīvanamāṁ rē jyārē

samajī lējō, chē ē tō jīvanamāṁ rē, pyāranī rē niśānī

bhūlyā jyāṁ jīvanamāṁ, krōdha- kāmanē rē jyārē

samajī lējō, chē ē tō jīvanamāṁ rē, śāṁtinī rē niśānī

bhūlyā jyāṁ jīvanamāṁ, lōbha-mōhanē rē jyārē

samajī lējō, chē ē tō jīvanamāṁ, nisvārthatānī rē niśānī

bhūlyā jyāṁ dēhabhāna rē, jīvanamāṁ rē jyārē

samajī lējō, chē ē tō jīvanamāṁ bhaktinī rē niśānī