Home » All Hymns » ચાહે તું કરે કે ના કરે, પણ એ તો સતત યાદ તને કરે છે
  1. Home
  2. All Hymns
  3. ચાહે તું કરે કે ના કરે, પણ એ તો સતત યાદ તને કરે છે
Hymn No. 1768 | Date: 24-Sep-19961996-09-24ચાહે તું કરે કે ના કરે, પણ એ તો સતત યાદ તને કરે છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=chahe-tum-kare-ke-na-kare-pana-e-to-satata-yada-tane-kare-chheચાહે તું કરે કે ના કરે, પણ એ તો સતત યાદ તને કરે છે
પ્રભુ તો મારો એવો છે, પ્રભુ તો મારો એવો છે
ચાહે તું કરે કે ના કરે એની ફિકર, એ તો તારી સદા કરે છે, પ્રભુ …
ભૂલીને બધા અવગુણો તારા, તારા ગુણોનાં વખાણ એ તો કરે છે, પ્રભુ …
ભૂલે બધાય ઉપકાર એના, તોય ફરિયાદ કદી ના એ કરે છે
માગવાનું ભૂલીને માગવાનું છોડીને, બધાને સદા એ આપતો રહ્યો છે
ચાહે કરે કોઈ કે ના કરે, પર પ્યાર એ તો સહુને કરતો રહ્યો છે
જીવનમાં અંધકારને દૂર કરીને, રાહમાં પ્રકાશ સદા એ પાથરતો રહ્યો છે
નાસમજને બી સમજ આપવા ને સમજદાર બનાવતો રહ્યો છે
માગતો નથી એ કાંઈ પણ, બસ હરેક દિલનો પ્યાર એ ચાહે
કરે જે કોઈ પ્યાર એને, એ પોતાના જેવો બનાવે છે, પ્રભુ તો એવો છે
Text Size
ચાહે તું કરે કે ના કરે, પણ એ તો સતત યાદ તને કરે છે

Lyrics in English
cāhē tuṁ karē kē nā karē, paṇa ē tō satata yāda tanē karē chē
prabhu tō mārō ēvō chē, prabhu tō mārō ēvō chē
cāhē tuṁ karē kē nā karē ēnī phikara, ē tō tārī sadā karē chē, prabhu …
bhūlīnē badhā avaguṇō tārā, tārā guṇōnāṁ vakhāṇa ē tō karē chē, prabhu …
bhūlē badhāya upakāra ēnā, tōya phariyāda kadī nā ē karē chē
māgavānuṁ bhūlīnē māgavānuṁ chōḍīnē, badhānē sadā ē āpatō rahyō chē
cāhē karē kōī kē nā karē, para pyāra ē tō sahunē karatō rahyō chē
jīvanamāṁ aṁdhakāranē dūra karīnē, rāhamāṁ prakāśa sadā ē pātharatō rahyō chē
nāsamajanē bī samaja āpavā nē samajadāra banāvatō rahyō chē
māgatō nathī ē kāṁī paṇa, basa harēka dilanō pyāra ē cāhē
karē jē kōī pyāra ēnē, ē pōtānā jēvō banāvē chē, prabhu tō ēvō chē

Explanation in English
Even if you do or don’t do, but he always remembers you; God is like that, he is like that.

Even if you worry or don’t worry about him, he always worries about you; God is like that, he is like that.

Forgetting all the vices in you, he praises your virtues; God is like that, he is like that.

Even if everyone forgets all his favours, still he does not complain; God is like that, he is like that.

Forget asking and leave aside asking, he is always giving everyone; God is like that, he is like that.

Even if no one loves him or someone loves him but he always loves everyone; God is like that, he is like that.

He removes darkness in life and spreads light in the path; God is like that, he is like that.

He always gives understanding to even those who do not understand and makes them wise; God is like that, he is like that.

He does not ask for anything, he just desires love from each heart; God is like that, he is like that.

Whoever loves him, he makes them like him; God is like that, he is like that.