En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 283 | Date: 25-Jul-1993
1993-07-25
1993-07-25
છવાઈ ગયો હૈયે અંધકાર, છવાઈ ગયો
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=chhavai-gayo-haiye-andhakara-chhavai-gayo
છવાઈ ગયો હૈયે અંધકાર, છવાઈ ગયો
ક્ષણ બે ક્ષણમાં તો કામ એનું તમામ કરી ગયો
જ્યાં હૈયે અંધકાર છવાઈ ગયો
બેઠી હતી હું પ્રભુ તારી પાસે ને પાસે, હતો તું તો મારી સાથે ને સાથે
હૈયાના દ્વાર બંધ થઈ ગયા, વિશ્વાસના તાર જ્યાં તૂટી ગયા
હૈયે ત્યાં તો અંધકાર ને અંધકાર છવાઈ ગયા
હિંમત તો જ્યાં મારી તૂટી ગઈ, નિરાશામાં હું ડૂબી ગઈ
હૈયે અંધકાર છવાઈ ગયો
ભૂલી ભાન, આવી હું તો જ્યાં તાનમાં, શાન મારું તો ખોઈ દીધું
જ્યાં હૈયે અંધકાર છવાઈ ગયો
વરસ્યો વરસાદ જ્યારે જીવનમાં આશા અને અપેક્ષાઓનો
તારી ભક્તિમાં ના હું ભીંજાઈ શકી
જીવનમાં જ્યાં હૈયે અંધકાર છવાઈ ગયો
છવાઈ ગયો હૈયે અંધકાર, છવાઈ ગયો
Chhavai gayo haiye andhakara, chhavai gayo
View Original
છવાઈ ગયો હૈયે અંધકાર, છવાઈ ગયો
ક્ષણ બે ક્ષણમાં તો કામ એનું તમામ કરી ગયો
જ્યાં હૈયે અંધકાર છવાઈ ગયો
બેઠી હતી હું પ્રભુ તારી પાસે ને પાસે, હતો તું તો મારી સાથે ને સાથે
હૈયાના દ્વાર બંધ થઈ ગયા, વિશ્વાસના તાર જ્યાં તૂટી ગયા
હૈયે ત્યાં તો અંધકાર ને અંધકાર છવાઈ ગયા
હિંમત તો જ્યાં મારી તૂટી ગઈ, નિરાશામાં હું ડૂબી ગઈ
હૈયે અંધકાર છવાઈ ગયો
ભૂલી ભાન, આવી હું તો જ્યાં તાનમાં, શાન મારું તો ખોઈ દીધું
જ્યાં હૈયે અંધકાર છવાઈ ગયો
વરસ્યો વરસાદ જ્યારે જીવનમાં આશા અને અપેક્ષાઓનો
તારી ભક્તિમાં ના હું ભીંજાઈ શકી
જીવનમાં જ્યાં હૈયે અંધકાર છવાઈ ગયો
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
chavāī gayō haiyē aṁdhakāra, chavāī gayō
kṣaṇa bē kṣaṇamāṁ tō kāma ēnuṁ tamāma karī gayō
jyāṁ haiyē aṁdhakāra chavāī gayō
bēṭhī hatī huṁ prabhu tārī pāsē nē pāsē, hatō tuṁ tō mārī sāthē nē sāthē
haiyānā dvāra baṁdha thaī gayā, viśvāsanā tāra jyāṁ tūṭī gayā
haiyē tyāṁ tō aṁdhakāra nē aṁdhakāra chavāī gayā
hiṁmata tō jyāṁ mārī tūṭī gaī, nirāśāmāṁ huṁ ḍūbī gaī
haiyē aṁdhakāra chavāī gayō
bhūlī bhāna, āvī huṁ tō jyāṁ tānamāṁ, śāna māruṁ tō khōī dīdhuṁ
jyāṁ haiyē aṁdhakāra chavāī gayō
varasyō varasāda jyārē jīvanamāṁ āśā anē apēkṣāōnō
tārī bhaktimāṁ nā huṁ bhīṁjāī śakī
jīvanamāṁ jyāṁ haiyē aṁdhakāra chavāī gayō
Previous Bhajan
घायल मन मेरा, ना माने मेरा कहना
Next Bhajan
પ્રભુ, અવગુણથી હું ભરેલી છું, તારા પ્રેમની પ્યાસી છું
Previous Gujarati Bhajan
ડુંગરા દૂરથી લાગે રળિયામણા
Next Gujarati Bhajan
પ્રભુ, અવગુણથી હું ભરેલી છું, તારા પ્રેમની પ્યાસી છું
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up