View Hymn (Bhajan)

Sr No. 284 | Date: 25-Jul-19931993-07-25પ્રભુ, અવગુણથી હું ભરેલી છું, તારા પ્રેમની પ્યાસી છુંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=he-parama-kripalu-parameshvara-mari-bhulane-mapha-tum-karaje-reપ્રભુ, અવગુણથી હું ભરેલી છું, તારા પ્રેમની પ્યાસી છું

અરે મેલીઘેલી જેવી છું, પણ હું તો તારી ને તારી છું

જાણું કે ના જાણું પ્રભુ, પણ હું તો તારી ને તારી છું

પ્રભુ, હું ભૂલી ભટકી છું, હું તારાથી અજાણ છું

અરે રહી ના શકું હું તારા વગર પ્રભુ, ભલે દુષ્ટ છું કે પાપી છું

શિક્ષા કરવી હોય તો કરજે, પણ અબોલડા તું લઈશ ના

પ્રેમ ભરી તારી વાણી, સાંભળ્યા વિના હું રહી શકું ના

અબોલડા જો લઈશ પ્રભુ, મને રાહ કોણ બતાડશે

રડતી આંખ પ્રભુ મારી, રડતી ને રડતી રહી જાશે

જો ના ફરશે તારો વહાલભર્યો હાથ મારા માથે

રડતી આંખ પ્રભુ મારી, રડતી ને રડતી રહી જાશે

હું અણ ઉકેલ્યો સવાલ તારો, પ્રભુ તું તો છે જવાબ મારો

પ્રભુ, અવગુણથી હું ભરેલી છું, તારા પ્રેમની પ્યાસી છું
Prabhu, avagunathi hum bhareli chhum, tara premani pyasi chhum

View Original
Increase Font Decrease Font

પ્રભુ, અવગુણથી હું ભરેલી છું, તારા પ્રેમની પ્યાસી છું

અરે મેલીઘેલી જેવી છું, પણ હું તો તારી ને તારી છું

જાણું કે ના જાણું પ્રભુ, પણ હું તો તારી ને તારી છું

પ્રભુ, હું ભૂલી ભટકી છું, હું તારાથી અજાણ છું

અરે રહી ના શકું હું તારા વગર પ્રભુ, ભલે દુષ્ટ છું કે પાપી છું

શિક્ષા કરવી હોય તો કરજે, પણ અબોલડા તું લઈશ ના

પ્રેમ ભરી તારી વાણી, સાંભળ્યા વિના હું રહી શકું ના

અબોલડા જો લઈશ પ્રભુ, મને રાહ કોણ બતાડશે

રડતી આંખ પ્રભુ મારી, રડતી ને રડતી રહી જાશે

જો ના ફરશે તારો વહાલભર્યો હાથ મારા માથે

રડતી આંખ પ્રભુ મારી, રડતી ને રડતી રહી જાશે

હું અણ ઉકેલ્યો સવાલ તારો, પ્રભુ તું તો છે જવાબ મારો

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

prabhu, avaguṇathī huṁ bharēlī chuṁ, tārā prēmanī pyāsī chuṁ

arē mēlīghēlī jēvī chuṁ, paṇa huṁ tō tārī nē tārī chuṁ

jāṇuṁ kē nā jāṇuṁ prabhu, paṇa huṁ tō tārī nē tārī chuṁ

prabhu, huṁ bhūlī bhaṭakī chuṁ, huṁ tārāthī ajāṇa chuṁ

arē rahī nā śakuṁ huṁ tārā vagara prabhu, bhalē duṣṭa chuṁ kē pāpī chuṁ

śikṣā karavī hōya tō karajē, paṇa abōlaḍā tuṁ laīśa nā

prēma bharī tārī vāṇī, sāṁbhalyā vinā huṁ rahī śakuṁ nā

abōlaḍā jō laīśa prabhu, manē rāha kōṇa batāḍaśē

raḍatī āṁkha prabhu mārī, raḍatī nē raḍatī rahī jāśē

jō nā pharaśē tārō vahālabharyō hātha mārā māthē

raḍatī āṁkha prabhu mārī, raḍatī nē raḍatī rahī jāśē

huṁ aṇa ukēlyō savāla tārō, prabhu tuṁ tō chē javāba mārō