View Hymn (Bhajan)

Hymn No. 991 | Date: 28-Sep-19941994-09-28છે સમસ્યા તો ફરિયાદની, એ ફરિયાદની ફરિયાદ કરવી રે કોને?https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=chhe-samasya-to-phariyadani-e-phariyadani-phariyada-karavi-re-koneછે સમસ્યા તો ફરિયાદની, એ ફરિયાદની ફરિયાદ કરવી રે કોને?

છે બાકી ફરિયાદ ને ફરિયાદ જીવનમાં, એ ફરિયાદની ફરિયાદ કરવી રે કોને

છે ફરિયાદ તો બધાની, ફરિયાદ ભરી વાત આ કહેવી તો કહેવી રે કોને

છે ઘણી ફરિયાદ પ્રભુ તારી પાસે કરવાની, એ ફરિયાદ તને કરવી છે

ના યાદ છે, ના પ્રેમ છે, બસ બચી છે ફરિયાદ ને ફરિયાદ, એ ફરિયાદ

છે ફરિયાદ કાંઈ તો દિલની ફરિયાદ એ કરવી તો કરવી રે કોને

છે ફરિયાદ યાદની, યાદની એ ફરિયાદ કરવી રે કોને

થાકી ગયો છું જ્યાં હું, એ થાકની ફરિયાદ કરવી તો કરવી રે કોને

થયો દુઃખી ખૂબ હું તો જીવનમાં, કરીને ખોટા કાજ, એ ફરિયાદ કરવી તો કોને

ફરી ફરિયાદ ના કરી શક્યો તને પ્રભુ, એ ફરિયાદની ફરિયાદ કરવી રે કોને

છે સમસ્યા તો ફરિયાદની, એ ફરિયાદની ફરિયાદ કરવી રે કોને?

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

chē samasyā tō phariyādanī, ē phariyādanī phariyāda karavī rē kōnē?

chē bākī phariyāda nē phariyāda jīvanamāṁ, ē phariyādanī phariyāda karavī rē kōnē

chē phariyāda tō badhānī, phariyāda bharī vāta ā kahēvī tō kahēvī rē kōnē

chē ghaṇī phariyāda prabhu tārī pāsē karavānī, ē phariyāda tanē karavī chē

nā yāda chē, nā prēma chē, basa bacī chē phariyāda nē phariyāda, ē phariyāda

chē phariyāda kāṁī tō dilanī phariyāda ē karavī tō karavī rē kōnē

chē phariyāda yādanī, yādanī ē phariyāda karavī rē kōnē

thākī gayō chuṁ jyāṁ huṁ, ē thākanī phariyāda karavī tō karavī rē kōnē

thayō duḥkhī khūba huṁ tō jīvanamāṁ, karīnē khōṭā kāja, ē phariyāda karavī tō kōnē

pharī phariyāda nā karī śakyō tanē prabhu, ē phariyādanī phariyāda karavī rē kōnē