En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 3898 | Date: 24-Jul-2000
2000-07-24
2000-07-24
છૂટતા નથી, છૂટતા નથી, છૂટતા નથી
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=chhutata-nathi-chhutata-nathi-chhutata-nathi
છૂટતા નથી, છૂટતા નથી, છૂટતા નથી
સહુ કોઈને ગુણ વાલા છે તોય અવગુણો, હૈયેથી છૂટતા નથી
ભૂલભૂલૈયા છે કેવી આ પ્રભુ, જેમાં ફસાયા વિના રહેતા નથી
સ્વાર્થ ભર્યા સગપણમાં સપડાયા વિના, અમે રહેતા નથી
ચાહીએ ક્યારેક પળ બે પળ અમે, બાકી ભૂલ્યા વિના રહેતા નથી
દુઃખ દર્દથી ચાહીએ છૂટકારો, ક્ષણના સુખને ઠુકરાવી શકતા નથી
અવગુણોના એ ઓછાયામાંથી, અમે બચી શકતા નથી
વિકારોના ઘેરાયેલા વાદળોથી પર, અમે જોઈ શક્તા નથી
ચાહીએ વસાવવા ગુણોને પણ અવગુણોને ઠુકરાવતા નથી
ચાહીએ છીએ બધું પામવા, કાંઈ છોડવાની તૈયારી નથી
છૂટતા નથી, છૂટતા નથી, છૂટતા નથી
Chhutata nathi, chhutata nathi, chhutata nathi
View Original
છૂટતા નથી, છૂટતા નથી, છૂટતા નથી
સહુ કોઈને ગુણ વાલા છે તોય અવગુણો, હૈયેથી છૂટતા નથી
ભૂલભૂલૈયા છે કેવી આ પ્રભુ, જેમાં ફસાયા વિના રહેતા નથી
સ્વાર્થ ભર્યા સગપણમાં સપડાયા વિના, અમે રહેતા નથી
ચાહીએ ક્યારેક પળ બે પળ અમે, બાકી ભૂલ્યા વિના રહેતા નથી
દુઃખ દર્દથી ચાહીએ છૂટકારો, ક્ષણના સુખને ઠુકરાવી શકતા નથી
અવગુણોના એ ઓછાયામાંથી, અમે બચી શકતા નથી
વિકારોના ઘેરાયેલા વાદળોથી પર, અમે જોઈ શક્તા નથી
ચાહીએ વસાવવા ગુણોને પણ અવગુણોને ઠુકરાવતા નથી
ચાહીએ છીએ બધું પામવા, કાંઈ છોડવાની તૈયારી નથી
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
chūṭatā nathī, chūṭatā nathī, chūṭatā nathī
sahu kōīnē guṇa vālā chē tōya avaguṇō, haiyēthī chūṭatā nathī
bhūlabhūlaiyā chē kēvī ā prabhu, jēmāṁ phasāyā vinā rahētā nathī
svārtha bharyā sagapaṇamāṁ sapaḍāyā vinā, amē rahētā nathī
cāhīē kyārēka pala bē pala amē, bākī bhūlyā vinā rahētā nathī
duḥkha dardathī cāhīē chūṭakārō, kṣaṇanā sukhanē ṭhukarāvī śakatā nathī
avaguṇōnā ē ōchāyāmāṁthī, amē bacī śakatā nathī
vikārōnā ghērāyēlā vādalōthī para, amē jōī śaktā nathī
cāhīē vasāvavā guṇōnē paṇa avaguṇōnē ṭhukarāvatā nathī
cāhīē chīē badhuṁ pāmavā, kāṁī chōḍavānī taiyārī nathī
Previous Bhajan
પળ બે પળ જો દિલની મુલાકાત દિલથી થઈ જાય, તો જીવનમાં મને નિરાંતની પળો મળી જાય
Next Bhajan
दिल की गहराईयों का सफर करवाये हमें, ऐसा एक साथी प्रभु तू ही तो है ।
Previous Gujarati Bhajan
પળ બે પળ જો દિલની મુલાકાત દિલથી થઈ જાય, તો જીવનમાં મને નિરાંતની પળો મળી જાય
Next Gujarati Bhajan
તારા કરેલા અન્યાય, તારી નજરમાં આવ્યા નથી
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up