En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 3910 | Date: 03-Aug-2000
2000-08-03
2000-08-03
તારા કરેલા અન્યાય, તારી નજરમાં આવ્યા નથી
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=tara-karela-anyaya-tari-najaramam-avya-nathi
તારા કરેલા અન્યાય, તારી નજરમાં આવ્યા નથી
લાગ્યું તને કેમ સંસારે તને, અન્યાયનું લક્ષ્ય બનાવી દીધું
જોયું જગ સામે મીટ માંડી ને, ખુદ તરફ નજર કેમ જાતી નથી
પડી ગઈ છે આદત દોષ નો ટોપલો ઢોળવાની, આદત એ સારી નથી
હાથે કરેલા હૈયે વાગ્યા, એમાં દોષ કોઈ અન્યનો નથી
ભૂલ્યા અમે જીવનમાં બધું, જીવનના સિદ્ધાંતને ભૂલવાના નથી
ભાગ્યના ભારા તો ઊંચકવા પડે છે સહુને એના વિના છૂટકો નથી
કેમ કરીને ચાલે જીવનમાં કે, જ્યાં તારી પૂરી તૈયારી નથી
તારા કરેલા અન્યાય, તારી નજરમાં આવ્યા નથી
Tara karela anyaya, tari najaramam avya nathi
View Original
તારા કરેલા અન્યાય, તારી નજરમાં આવ્યા નથી
લાગ્યું તને કેમ સંસારે તને, અન્યાયનું લક્ષ્ય બનાવી દીધું
જોયું જગ સામે મીટ માંડી ને, ખુદ તરફ નજર કેમ જાતી નથી
પડી ગઈ છે આદત દોષ નો ટોપલો ઢોળવાની, આદત એ સારી નથી
હાથે કરેલા હૈયે વાગ્યા, એમાં દોષ કોઈ અન્યનો નથી
ભૂલ્યા અમે જીવનમાં બધું, જીવનના સિદ્ધાંતને ભૂલવાના નથી
ભાગ્યના ભારા તો ઊંચકવા પડે છે સહુને એના વિના છૂટકો નથી
કેમ કરીને ચાલે જીવનમાં કે, જ્યાં તારી પૂરી તૈયારી નથી
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
tārā karēlā anyāya, tārī najaramāṁ āvyā nathī
lāgyuṁ tanē kēma saṁsārē tanē, anyāyanuṁ lakṣya banāvī dīdhuṁ
jōyuṁ jaga sāmē mīṭa māṁḍī nē, khuda tarapha najara kēma jātī nathī
paḍī gaī chē ādata dōṣa nō ṭōpalō ḍhōlavānī, ādata ē sārī nathī
hāthē karēlā haiyē vāgyā, ēmāṁ dōṣa kōī anyanō nathī
bhūlyā amē jīvanamāṁ badhuṁ, jīvananā siddhāṁtanē bhūlavānā nathī
bhāgyanā bhārā tō ūṁcakavā paḍē chē sahunē ēnā vinā chūṭakō nathī
kēma karīnē cālē jīvanamāṁ kē, jyāṁ tārī pūrī taiyārī nathī
Previous Bhajan
मतलबी जहाँ का क्या हाल पूछ रहे हो
Next Bhajan
મળી એક નજર એવી, અરે દિલ પર કયામત વરસાવી ગઈ
Previous Gujarati Bhajan
છૂટતા નથી, છૂટતા નથી, છૂટતા નથી
Next Gujarati Bhajan
મળી એક નજર એવી, અરે દિલ પર કયામત વરસાવી ગઈ
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up