En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 3130 | Date: 28-Dec-1998
1998-12-28
1998-12-28
ડગમગતા મનનો છું હું શિકાર, પ્રભુ રાખજે તું મારી સંભાળ
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=dagamagata-manano-chhum-hum-shikara-prabhu-rakhaje-tum-mari-sambhala
ડગમગતા મનનો છું હું શિકાર, પ્રભુ રાખજે તું મારી સંભાળ
સરતા અહીં તહીં ના લાગે મને ઝાઝી વાર, પ્રભુ રાખજે તું મારી સંભાળ
રાખજે પ્રભુ તું સદાય હાથમાં તારા, મારા મનની લગામ
નથી ભરોસો કોઈ ખુદનો ખુદ પર, ક્યારેક આવે શું અનજામ
પાછળથી નથી પસ્તાવું મારે, પ્રભુ કે લેજે તું મારી સંભાળ
સંભાળજે મને તું પૂરો, સંભાળજે મારો સઘળો વ્યવહાર
ના ખોવાઈ જાઉં હું માયાના સ્વપ્નમાં, કે રાખજે હાથમાં મારી લગામ
ખેંચતો રહજે તું સદા તારી તરફ મને, જોજે દિશા મારી ના બદલાય
પળ પળમાં રંગ બદલવાવાળા અમે, કરજે તું અમને સહાય
પામવું છે શરણું તારું પ્રભુ, આપજે તું તારા ચરણમાં સ્થાન
ડગમગતા મનનો છું હું શિકાર, પ્રભુ રાખજે તું મારી સંભાળ
Dagamagata manano chhum hum shikara, prabhu rakhaje tum mari sambhala
View Original
ડગમગતા મનનો છું હું શિકાર, પ્રભુ રાખજે તું મારી સંભાળ
સરતા અહીં તહીં ના લાગે મને ઝાઝી વાર, પ્રભુ રાખજે તું મારી સંભાળ
રાખજે પ્રભુ તું સદાય હાથમાં તારા, મારા મનની લગામ
નથી ભરોસો કોઈ ખુદનો ખુદ પર, ક્યારેક આવે શું અનજામ
પાછળથી નથી પસ્તાવું મારે, પ્રભુ કે લેજે તું મારી સંભાળ
સંભાળજે મને તું પૂરો, સંભાળજે મારો સઘળો વ્યવહાર
ના ખોવાઈ જાઉં હું માયાના સ્વપ્નમાં, કે રાખજે હાથમાં મારી લગામ
ખેંચતો રહજે તું સદા તારી તરફ મને, જોજે દિશા મારી ના બદલાય
પળ પળમાં રંગ બદલવાવાળા અમે, કરજે તું અમને સહાય
પામવું છે શરણું તારું પ્રભુ, આપજે તું તારા ચરણમાં સ્થાન
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
ḍagamagatā mananō chuṁ huṁ śikāra, prabhu rākhajē tuṁ mārī saṁbhāla
saratā ahīṁ tahīṁ nā lāgē manē jhājhī vāra, prabhu rākhajē tuṁ mārī saṁbhāla
rākhajē prabhu tuṁ sadāya hāthamāṁ tārā, mārā mananī lagāma
nathī bharōsō kōī khudanō khuda para, kyārēka āvē śuṁ anajāma
pāchalathī nathī pastāvuṁ mārē, prabhu kē lējē tuṁ mārī saṁbhāla
saṁbhālajē manē tuṁ pūrō, saṁbhālajē mārō saghalō vyavahāra
nā khōvāī jāuṁ huṁ māyānā svapnamāṁ, kē rākhajē hāthamāṁ mārī lagāma
khēṁcatō rahajē tuṁ sadā tārī tarapha manē, jōjē diśā mārī nā badalāya
pala palamāṁ raṁga badalavāvālā amē, karajē tuṁ amanē sahāya
pāmavuṁ chē śaraṇuṁ tāruṁ prabhu, āpajē tuṁ tārā caraṇamāṁ sthāna
Previous Bhajan
કરું છું શું જીવનમાં એ તો ખબર નથી, પણ હું તો કરતો જાઉં છું
Next Bhajan
અલખ સંગ કરે જે વાસ હૈયામાં, છવાઈ રહે નિત્ય ઉલ્લાસ
Previous Gujarati Bhajan
કરું છું શું જીવનમાં એ તો ખબર નથી, પણ હું તો કરતો જાઉં છું
Next Gujarati Bhajan
અલખ સંગ કરે જે વાસ હૈયામાં, છવાઈ રહે નિત્ય ઉલ્લાસ
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up