View Hymn (Bhajan)

Sr No. 3131 | Date: 28-Dec-19981998-12-28અલખ સંગ કરે જે વાસ હૈયામાં, છવાઈ રહે નિત્ય ઉલ્લાસhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=alakha-sanga-kare-je-vasa-haiyamam-chhavai-rahe-nitya-ullasaઅલખ સંગ કરે જે વાસ હૈયામાં, છવાઈ રહે નિત્ય ઉલ્લાસ

સમી જાય એની જન્મોની ભૂખ ને પ્યાસ, અલખ સંગ કરે જે વાસ

ના જાગે હૈયે એને જીવનમાં કોઈ પણ પ્યાસ, અલખ સંગ કરે …

દાસત્વ મટી જાય એનું, જન્મોજન્માંતરનો ના રહે એ કોઈનો દાસ

મટી જાય સઘળી ઇચ્છાઓ એની, મટી જાય એની સઘળી રે પ્યાસ

રહે એ તો મગન મસ્ત ધૂનમાં, ના જાગે એને ખોટો આભાસ

મસ્તી લહેરાતી રહે હૈયા પર એમના, સદા મુખડું મળકતું જાય

પતઝડમાં કે બહારમાં ના બદલાય, એમના ચહેરાના રંગ જરાય

ચિંતાની ગઠરી ટકે નહીં પાસ એમની, રહે એ નિસંચિત સદાય

શાંતિભર્યો પ્રવાહ વહે એમાંથી સદાય, અલખ સંગ કરે જે વાસ

અલખ સંગ કરે જે વાસ હૈયામાં, છવાઈ રહે નિત્ય ઉલ્લાસ
Alakha sanga kare je vasa haiyamam, chhavai rahe nitya ullasa

View Original
Increase Font Decrease Font

અલખ સંગ કરે જે વાસ હૈયામાં, છવાઈ રહે નિત્ય ઉલ્લાસ

સમી જાય એની જન્મોની ભૂખ ને પ્યાસ, અલખ સંગ કરે જે વાસ

ના જાગે હૈયે એને જીવનમાં કોઈ પણ પ્યાસ, અલખ સંગ કરે …

દાસત્વ મટી જાય એનું, જન્મોજન્માંતરનો ના રહે એ કોઈનો દાસ

મટી જાય સઘળી ઇચ્છાઓ એની, મટી જાય એની સઘળી રે પ્યાસ

રહે એ તો મગન મસ્ત ધૂનમાં, ના જાગે એને ખોટો આભાસ

મસ્તી લહેરાતી રહે હૈયા પર એમના, સદા મુખડું મળકતું જાય

પતઝડમાં કે બહારમાં ના બદલાય, એમના ચહેરાના રંગ જરાય

ચિંતાની ગઠરી ટકે નહીં પાસ એમની, રહે એ નિસંચિત સદાય

શાંતિભર્યો પ્રવાહ વહે એમાંથી સદાય, અલખ સંગ કરે જે વાસ

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

alakha saṁga karē jē vāsa haiyāmāṁ, chavāī rahē nitya ullāsa

samī jāya ēnī janmōnī bhūkha nē pyāsa, alakha saṁga karē jē vāsa

nā jāgē haiyē ēnē jīvanamāṁ kōī paṇa pyāsa, alakha saṁga karē …

dāsatva maṭī jāya ēnuṁ, janmōjanmāṁtaranō nā rahē ē kōīnō dāsa

maṭī jāya saghalī icchāō ēnī, maṭī jāya ēnī saghalī rē pyāsa

rahē ē tō magana masta dhūnamāṁ, nā jāgē ēnē khōṭō ābhāsa

mastī lahērātī rahē haiyā para ēmanā, sadā mukhaḍuṁ malakatuṁ jāya

patajhaḍamāṁ kē bahāramāṁ nā badalāya, ēmanā cahērānā raṁga jarāya

ciṁtānī gaṭharī ṭakē nahīṁ pāsa ēmanī, rahē ē nisaṁcita sadāya

śāṁtibharyō pravāha vahē ēmāṁthī sadāya, alakha saṁga karē jē vāsa