Home » All Hymns » ધરવાની છે, ધરવાની છે, હૈયે ધીરજ તો ઘણી ધરવાની છે
  1. Home
  2. All Hymns
  3. ધરવાની છે, ધરવાની છે, હૈયે ધીરજ તો ઘણી ધરવાની છે
Hymn No. 1697 | Date: 13-Aug-19961996-08-13ધરવાની છે, ધરવાની છે, હૈયે ધીરજ તો ઘણી ધરવાની છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=dharavani-chhe-dharavani-chhe-haiye-dhiraja-to-ghani-dharavani-chheધરવાની છે, ધરવાની છે, હૈયે ધીરજ તો ઘણી ધરવાની છે
કરવાની છે, કરવાની છે, મુસીબતો તો ઘણી સર પાર કરવાની છે
કરીશ તું એમાં ક્ષણ બે ક્ષણની ગણતરી, ના એ કામ લાગવાની છે
અંત વિનાની આ સફર છે તારી જેનો અંત તારે શોધવાનો છે
અનંતની ખોજમાં તને પ્રયત્ન પુરુષાર્થ ઘણા કરવાના છે
થાકવાથી ના ચાલશે કે થકાવટ ને જ્યાં થકવવાની છે
સમજી-વિચારીને પગલું ભરજે તું કે પંથ ઘણો લાંબો છે
નામુમકીનને મુમકીન કરવા કાજે, કરવાની ઘણી તૈયારી છે
પડશે જરૂર હિંમતની તો ઘણી, ના પૂછજે કેટલી પડવાની છે
સવાલો કર્યા વગર, સમય ગુમાવ્યા વગર, મંઝિલ પહોંચવાનું છે
Text Size
ધરવાની છે, ધરવાની છે, હૈયે ધીરજ તો ઘણી ધરવાની છે

Lyrics in English
dharavānī chē, dharavānī chē, haiyē dhīraja tō ghaṇī dharavānī chē
karavānī chē, karavānī chē, musībatō tō ghaṇī sara pāra karavānī chē
karīśa tuṁ ēmāṁ kṣaṇa bē kṣaṇanī gaṇatarī, nā ē kāma lāgavānī chē
aṁta vinānī ā saphara chē tārī jēnō aṁta tārē śōdhavānō chē
anaṁtanī khōjamāṁ tanē prayatna puruṣārtha ghaṇā karavānā chē
thākavāthī nā cālaśē kē thakāvaṭa nē jyāṁ thakavavānī chē
samajī-vicārīnē pagaluṁ bharajē tuṁ kē paṁtha ghaṇō lāṁbō chē
nāmumakīnanē mumakīna karavā kājē, karavānī ghaṇī taiyārī chē
paḍaśē jarūra hiṁmatanī tō ghaṇī, nā pūchajē kēṭalī paḍavānī chē
savālō karyā vagara, samaya gumāvyā vagara, maṁjhila pahōṁcavānuṁ chē

Explanation in English
Have to establish, have to establish; in the heart have to establish a lot of patience.

Have to do, have to do; lot of problems in life have to be passed.

If you do the calculation of moment or two then it is not going to be useful.

This journey of yours is endless and you have to search for the end of this journey.

In the search of the infinite, you will have to make plenty of efforts.

Getting tired will not do, you have to tire out the tiredness.

Take each step after thinking and understanding as the path is quite long.

To make the impossible possible, you have to be ready for lot of things.

You will require a lot of courage, don’t ask how much courage is needed.

Without asking questions, without wasting time, you have to reach to your goal.