View Hymn (Bhajan)

Sr No. 1362 | Date: 12-Sep-19951995-09-12ધીરે, ધીરે, ધીરે, તારી વાત પ્રભુ, મને સમજાતી જાય છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=dhire-dhire-dhire-tari-vata-prabhu-mane-samajati-jaya-chheધીરે, ધીરે, ધીરે, તારી વાત પ્રભુ, મને સમજાતી જાય છે

સમજાય છે જ્યાં તારી વાત, આનંદ અનેરો એ આપી જાય છે

આચરણમાં જ્યાં એ આપોઆપ આવી રે જાય છે

જિંદગીમાં મારી રે પ્રભુ, એ તો, મીઠાશ વધારતી ને વધારતી જાય છે

હૈયાની કડવાશથી, મને મુક્ત ને મુક્ત કરતી જાય છે

નાની-નાની વાત તારી પ્રભુ, મને જલદી ના સમજાય છે

પણ ધીરે-ધીરે, એ જ્યાં સમજાય છે, જીવનમાં ત્યાં ચમત્કાર સર્જાઈ જાય છે

નિરાશાની સખત બેડીને, ધીરે-ધીરે એ તોડતી જાય છે

જીવનના ધ્યેયનો ખ્યાલ, ધીરે-ધીરે, એ તો મને અપાવી જાય છે

હૈયામાં રે મારા પ્રભુ, પ્રેમને વધારતી જાય છે

ધીરે, ધીરે, ધીરે, તારી વાત પ્રભુ, મને સમજાતી જાય છે
Dhire, dhire, dhire, tari vata prabhu, mane samajati jaya chhe

View Original
Increase Font Decrease Font

ધીરે, ધીરે, ધીરે, તારી વાત પ્રભુ, મને સમજાતી જાય છે

સમજાય છે જ્યાં તારી વાત, આનંદ અનેરો એ આપી જાય છે

આચરણમાં જ્યાં એ આપોઆપ આવી રે જાય છે

જિંદગીમાં મારી રે પ્રભુ, એ તો, મીઠાશ વધારતી ને વધારતી જાય છે

હૈયાની કડવાશથી, મને મુક્ત ને મુક્ત કરતી જાય છે

નાની-નાની વાત તારી પ્રભુ, મને જલદી ના સમજાય છે

પણ ધીરે-ધીરે, એ જ્યાં સમજાય છે, જીવનમાં ત્યાં ચમત્કાર સર્જાઈ જાય છે

નિરાશાની સખત બેડીને, ધીરે-ધીરે એ તોડતી જાય છે

જીવનના ધ્યેયનો ખ્યાલ, ધીરે-ધીરે, એ તો મને અપાવી જાય છે

હૈયામાં રે મારા પ્રભુ, પ્રેમને વધારતી જાય છે

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

dhīrē, dhīrē, dhīrē, tārī vāta prabhu, manē samajātī jāya chē

samajāya chē jyāṁ tārī vāta, ānaṁda anērō ē āpī jāya chē

ācaraṇamāṁ jyāṁ ē āpōāpa āvī rē jāya chē

jiṁdagīmāṁ mārī rē prabhu, ē tō, mīṭhāśa vadhāratī nē vadhāratī jāya chē

haiyānī kaḍavāśathī, manē mukta nē mukta karatī jāya chē

nānī-nānī vāta tārī prabhu, manē jaladī nā samajāya chē

paṇa dhīrē-dhīrē, ē jyāṁ samajāya chē, jīvanamāṁ tyāṁ camatkāra sarjāī jāya chē

nirāśānī sakhata bēḍīnē, dhīrē-dhīrē ē tōḍatī jāya chē

jīvananā dhyēyanō khyāla, dhīrē-dhīrē, ē tō manē apāvī jāya chē

haiyāmāṁ rē mārā prabhu, prēmanē vadhāratī jāya chē