MY DIVINE LOVE - Sant Sri Alpa Ma Bhajans
MY DIVINE LOVE - Sant Sri Alpa Ma Bhajans
View Hymn (Bhajan)

Hymn No. 35 | Date: 25-Aug-19921992-08-25દુઃખદર્દના અસ્તિત્વમાં હું તો ફસાતી ને ફસાતી ગઈhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=duhkhadardana-astitvamam-hum-to-phasati-ne-phasati-gaiદુઃખદર્દના અસ્તિત્વમાં હું તો ફસાતી ને ફસાતી ગઈ,

સમજી એને મારું, સર્વસ્વ એમાં હું તો બધું ગુમાવતી ને ગુમાવતી રહી,

રોગી બનીને સ્વીકારતી ગઈ, પીડામાં પીડાતી ને પીડાતી,

એનું જ શરણું લઈ લીધું, ન લીધું પ્રભુનું નામ, ક્યારેક હોઠ કે હૈયથી,

પણ તોય કૃપા સાગરે તો વરસાવી કૃપા મારા પર અને ક્ષણમાં સમજાવ્યું મારા સ્વરૂપને

દુઃખદર્દના અસ્તિત્વમાં હું તો ફસાતી ને ફસાતી ગઈ
View Original
Increase Font Decrease Font
 
દુઃખદર્દના અસ્તિત્વમાં હું તો ફસાતી ને ફસાતી ગઈ,

સમજી એને મારું, સર્વસ્વ એમાં હું તો બધું ગુમાવતી ને ગુમાવતી રહી,

રોગી બનીને સ્વીકારતી ગઈ, પીડામાં પીડાતી ને પીડાતી,

એનું જ શરણું લઈ લીધું, ન લીધું પ્રભુનું નામ, ક્યારેક હોઠ કે હૈયથી,

પણ તોય કૃપા સાગરે તો વરસાવી કૃપા મારા પર અને ક્ષણમાં સમજાવ્યું મારા સ્વરૂપને

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

duḥkhadardanā astitvamāṁ huṁ tō phasātī nē phasātī gaī,

samajī ēnē māruṁ, sarvasva ēmāṁ huṁ tō badhuṁ gumāvatī nē gumāvatī rahī,

rōgī banīnē svīkāratī gaī, pīḍāmāṁ pīḍātī nē pīḍātī,

ēnuṁ ja śaraṇuṁ laī līdhuṁ, na līdhuṁ prabhunuṁ nāma, kyārēka hōṭha kē haiyathī,

paṇa tōya kr̥pā sāgarē tō varasāvī kr̥pā mārā para anē kṣaṇamāṁ samajāvyuṁ mārā svarūpanē