View Hymn (Bhajan)

Hymn No. 36 | Date: 25-Aug-19921992-08-25કર્યા દેખાવ બહુ બાહ્ય આડંબરથી પ્રભુની સામે ભજવા માટેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=karya-dekhava-bahu-bahya-adambarathi-prabhuni-same-bhajava-mateકર્યા દેખાવ બહુ બાહ્ય આડંબરથી પ્રભુની સામે ભજવા માટે

ધારણ કર્યા ભગવા વસ્ત્ર ને કર્યું માથે મુંડન પ્રભુ પ્રભુ પોકારતી

હૈયાના બદલે વાતાવરણને શુદ્ધ કરતી રહી બની બગભગત,

બધાને છેતરતી ને છેતરતી રહી, કર્યું અહિંસાનું એલાન,

મનથી તો હિંસા ને હિંસા કરતી રહી માની પ્રભુને સ્વામી,

પણ મનથી હું પર પુરુષોમાં અટવાતી રહી,

ઘણા કર્યા કર્મો મન વચન અને કાયા થકી,

તો પણ ધર્મિષ્ઠ બનીને ફરતી ને ફરતી રહી

કર્યા દેખાવ બહુ બાહ્ય આડંબરથી પ્રભુની સામે ભજવા માટે

View Original
Increase Font Decrease Font

 
કર્યા દેખાવ બહુ બાહ્ય આડંબરથી પ્રભુની સામે ભજવા માટે

ધારણ કર્યા ભગવા વસ્ત્ર ને કર્યું માથે મુંડન પ્રભુ પ્રભુ પોકારતી

હૈયાના બદલે વાતાવરણને શુદ્ધ કરતી રહી બની બગભગત,

બધાને છેતરતી ને છેતરતી રહી, કર્યું અહિંસાનું એલાન,

મનથી તો હિંસા ને હિંસા કરતી રહી માની પ્રભુને સ્વામી,

પણ મનથી હું પર પુરુષોમાં અટવાતી રહી,

ઘણા કર્યા કર્મો મન વચન અને કાયા થકી,

તો પણ ધર્મિષ્ઠ બનીને ફરતી ને ફરતી રહી



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


karyā dēkhāva bahu bāhya āḍaṁbarathī prabhunī sāmē bhajavā māṭē

dhāraṇa karyā bhagavā vastra nē karyuṁ māthē muṁḍana prabhu prabhu pōkāratī

haiyānā badalē vātāvaraṇanē śuddha karatī rahī banī bagabhagata,

badhānē chētaratī nē chētaratī rahī, karyuṁ ahiṁsānuṁ ēlāna,

manathī tō hiṁsā nē hiṁsā karatī rahī mānī prabhunē svāmī,

paṇa manathī huṁ para puruṣōmāṁ aṭavātī rahī,

ghaṇā karyā karmō mana vacana anē kāyā thakī,

tō paṇa dharmiṣṭha banīnē pharatī nē pharatī rahī
Explanation in English Increase Font Decrease Font

Did a lot of pretence externally, to show devotion to God.

Adorned the orange robes and tonsured the hair, while calling out God, God.

Instead of cleansing the heart, kept on purifying the atmosphere by becoming a religious hypocrite.

Kept on deceiving everyone and proclaimed about Ahimsa (non-violence).

But mentally kept on doing violence yet considered God as my Lord.

But mentally kept on thinking and getting entangled in thoughts about another man.

Did a lot of karma (actions) through mind, words and body.

Yet kept on roaming around considering oneself as a religious person