View Hymn (Bhajan)

Sr No. 262 | Date: 16-Jul-19931993-07-16દુનિયા બનાવી તે તો ન્યારીhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=duniya-banavi-te-to-nyariદુનિયા બનાવી તે તો ન્યારી

કરી દીધી કમાલ તે તો એક ક્ષણમાં

પછી જોતો રહ્યો હાલ પળ પળના

બનાવી માણસની વૃત્તિઓને તે પણ ન્યારી

કેવી કેવી વૃત્તિઓ તે તો જગાડી જીવનમાં

વેર નફરતની જ્યોત જલાવી જીવનમાં

પ્રેમ શાંતિ તો હણાઈ ગઈ જીવનમાં

દુનિયા બનાવી તે તો ન્યારી
Duniya banavi te to nyari

View Original
Increase Font Decrease Font

 
દુનિયા બનાવી તે તો ન્યારી

કરી દીધી કમાલ તે તો એક ક્ષણમાં

પછી જોતો રહ્યો હાલ પળ પળના

બનાવી માણસની વૃત્તિઓને તે પણ ન્યારી

કેવી કેવી વૃત્તિઓ તે તો જગાડી જીવનમાં

વેર નફરતની જ્યોત જલાવી જીવનમાં

પ્રેમ શાંતિ તો હણાઈ ગઈ જીવનમાં



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


duniyā banāvī tē tō nyārī

karī dīdhī kamāla tē tō ēka kṣaṇamāṁ

pachī jōtō rahyō hāla pala palanā

banāvī māṇasanī vr̥ttiōnē tē paṇa nyārī

kēvī kēvī vr̥ttiō tē tō jagāḍī jīvanamāṁ

vēra napharatanī jyōta jalāvī jīvanamāṁ

prēma śāṁti tō haṇāī gaī jīvanamāṁ