En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 2140 | Date: 28-May-1997
1997-05-28
1997-05-28
ઘડી બે ઘડીનું મીલન તો, જિંદગી આપી જાય છે
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=ghadi-be-ghadinum-milana-to-jindagi-api-jaya-chhe
ઘડી બે ઘડીનું મીલન તો, જિંદગી આપી જાય છે
ના બદલાય એવા હૈયાના ભાવોને, બદલી એ જાય છે
પ્રેમીઓની નજર જ્યાં નજરથી ટકરાય છે પ્રેમ ના પૂર ત્યાં આવી જાય છે
બહારની દુનિયામાં બદલી આવે કે નહીં, પણ હૈયામાં તાજગી છવાઈ જાય છે
કોઈના ગણજો એને ઘડી બે ઘડીનું મિલન, એ તો જન્મોનું મિલન હોય છે
મળે જ્યાં નજર નજરથી, ત્યાં તો બધુ મળી જાય છે
કોઈ સમજે કે ના સમજે પણ, પૂર્ણ પ્રેમ જીવનને ખીલવી જાય છે
મળે કોઈનો પ્યાર જો જીવનમાં તો, જીવન ધન્ય થઇ જાય છે
સાચો પ્રેમ તો એ છે જે, બધુ લૂંટાવવા પળમાં તૈયાર થઇ જાય છે
ના જાણશે દુનિયા આખી આ વાતોને દિલ વગર ના એ જણાય છે
આમ તો છે જીવનની વ્યાખ્યાઓ હજારો, રોજ રોજ એ બદલાય છે
સાચો પ્યાર છે જેના દિલમાં, એની જીવન વ્યાખ્યા ખૂબ સુંદર હોય છે
ઘડી બે ઘડીનું મીલન તો, જિંદગી આપી જાય છે
Ghadi be ghadinum milana to, jindagi api jaya chhe
View Original
ઘડી બે ઘડીનું મીલન તો, જિંદગી આપી જાય છે
ના બદલાય એવા હૈયાના ભાવોને, બદલી એ જાય છે
પ્રેમીઓની નજર જ્યાં નજરથી ટકરાય છે
પ્રેમ
ના પૂર ત્યાં આવી જાય છે
બહારની દુનિયામાં બદલી આવે કે નહીં, પણ હૈયામાં તાજગી છવાઈ જાય છે
કોઈના ગણજો એને ઘડી બે ઘડીનું મિલન, એ તો જન્મોનું મિલન હોય છે
મળે જ્યાં નજર નજરથી, ત્યાં તો બધુ મળી જાય છે
કોઈ સમજે કે ના સમજે પણ, પૂર્ણ
પ્રેમ
જીવનને ખીલવી જાય છે
મળે કોઈનો પ્યાર જો જીવનમાં તો, જીવન ધન્ય થઇ જાય છે
સાચો
પ્રેમ
તો એ છે જે, બધુ લૂંટાવવા પળમાં તૈયાર થઇ જાય છે
ના જાણશે દુનિયા આખી આ વાતોને દિલ વગર ના એ જણાય છે
આમ તો છે જીવનની વ્યાખ્યાઓ હજારો, રોજ રોજ એ બદલાય છે
સાચો પ્યાર છે જેના દિલમાં, એની જીવન વ્યાખ્યા ખૂબ સુંદર હોય છે
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
ghaḍī bē ghaḍīnuṁ mīlana tō, jiṁdagī āpī jāya chē
nā badalāya ēvā haiyānā bhāvōnē, badalī ē jāya chē
prēmīōnī najara jyāṁ najarathī ṭakarāya chē prēma nā pūra tyāṁ āvī jāya chē
bahāranī duniyāmāṁ badalī āvē kē nahīṁ, paṇa haiyāmāṁ tājagī chavāī jāya chē
kōīnā gaṇajō ēnē ghaḍī bē ghaḍīnuṁ milana, ē tō janmōnuṁ milana hōya chē
malē jyāṁ najara najarathī, tyāṁ tō badhu malī jāya chē
kōī samajē kē nā samajē paṇa, pūrṇa prēma jīvananē khīlavī jāya chē
malē kōīnō pyāra jō jīvanamāṁ tō, jīvana dhanya thai jāya chē
sācō prēma tō ē chē jē, badhu lūṁṭāvavā palamāṁ taiyāra thai jāya chē
nā jāṇaśē duniyā ākhī ā vātōnē dila vagara nā ē jaṇāya chē
āma tō chē jīvananī vyākhyāō hajārō, rōja rōja ē badalāya chē
sācō pyāra chē jēnā dilamāṁ, ēnī jīvana vyākhyā khūba suṁdara hōya chē
Previous Bhajan
જે ઘડી કાજે કર્યો હોય ઘણો ઇંતેજાર, એ ઘડી જો પાછી ઇંતેજારમાં બદલાઈ જાય
Next Bhajan
કેમ સમજાવું હું કોઈને કે મારી ખૂશી છે તું, મને તારા વીણ ખૂશી ક્યાંય મળતી નથી
Previous Gujarati Bhajan
જે ઘડી કાજે કર્યો હોય ઘણો ઇંતેજાર, એ ઘડી જો પાછી ઇંતેજારમાં બદલાઈ જાય
Next Gujarati Bhajan
કેમ સમજાવું હું કોઈને કે મારી ખૂશી છે તું, મને તારા વીણ ખૂશી ક્યાંય મળતી નથી
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up