En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 2139 | Date: 28-May-1997
1997-05-28
1997-05-28
જે ઘડી કાજે કર્યો હોય ઘણો ઇંતેજાર, એ ઘડી જો પાછી ઇંતેજારમાં બદલાઈ જાય
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=je-ghadi-kaje-karyo-hoya-ghano-intejara-e-ghadi-jo-pachhi-intejaramam
જે ઘડી કાજે કર્યો હોય ઘણો ઇંતેજાર, એ ઘડી જો પાછી ઇંતેજારમાં બદલાઈ જાય
ના વિચારી શકશે ત્યારે કોઈ કે, દિલની હાલત એમાં શું થાય
મિલન કાજે કર્યો હોય ખૂબ ઇંતેજાર, ને મિલનની ઘડી જો ઇંતેજારમાં બદલાઈ જાય
જીવન જીવવું ત્યારે મુશ્કેલ બની જાય, એ ઇંતેજાર જીરવ્યો ના જીરવાય
ભલે હોય હૈયામાં ધીરજ ઘણી, પણ આવા સમયે ધીરજ પણ ખૂટી જાય
ના સમજશે એને અનુભવ વિનાના, અનુભવે જ આ વાતને સમજી શકાય
વરસી પડે નયનો તો ત્યારે હૈયામાં, ભાવોની ઊર્મી રોકી ના શકાય
નથી હોતી ફરિયાદ કોઈ દિલમાં, તોય ઉદાસીને ચહેરા પરથી ના હટાવી શકાય
બદલાય જ્યાં સંજોગો ના વહેણ, તો ક્યારેક હૈયાથી એ ઝીરવી ના શકાય
જે ઘડી કાજે કર્યો હોય ઘણો ઇંતેજાર, એ ઘડી જો પાછી ઇંતેજારમાં બદલાઈ જાય
Je ghadi kaje karyo hoya ghano intejara, e ghadi jo pachhi intejaramam badalai jaya
View Original
જે ઘડી કાજે કર્યો હોય ઘણો ઇંતેજાર, એ ઘડી જો પાછી ઇંતેજારમાં બદલાઈ જાય
ના વિચારી શકશે ત્યારે કોઈ કે, દિલની હાલત એમાં શું થાય
મિલન કાજે કર્યો હોય ખૂબ ઇંતેજાર, ને મિલનની ઘડી જો ઇંતેજારમાં બદલાઈ જાય
જીવન જીવવું ત્યારે મુશ્કેલ બની જાય, એ ઇંતેજાર જીરવ્યો ના જીરવાય
ભલે હોય હૈયામાં ધીરજ ઘણી, પણ આવા સમયે ધીરજ પણ ખૂટી જાય
ના સમજશે એને અનુભવ વિનાના, અનુભવે જ આ વાતને સમજી શકાય
વરસી પડે નયનો તો ત્યારે હૈયામાં, ભાવોની ઊર્મી રોકી ના શકાય
નથી હોતી ફરિયાદ કોઈ દિલમાં, તોય ઉદાસીને ચહેરા પરથી ના હટાવી શકાય
બદલાય જ્યાં સંજોગો ના વહેણ, તો ક્યારેક હૈયાથી એ ઝીરવી ના શકાય
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
jē ghaḍī kājē karyō hōya ghaṇō iṁtējāra, ē ghaḍī jō pāchī iṁtējāramāṁ badalāī jāya
nā vicārī śakaśē tyārē kōī kē, dilanī hālata ēmāṁ śuṁ thāya
milana kājē karyō hōya khūba iṁtējāra, nē milananī ghaḍī jō iṁtējāramāṁ badalāī jāya
jīvana jīvavuṁ tyārē muśkēla banī jāya, ē iṁtējāra jīravyō nā jīravāya
bhalē hōya haiyāmāṁ dhīraja ghaṇī, paṇa āvā samayē dhīraja paṇa khūṭī jāya
nā samajaśē ēnē anubhava vinānā, anubhavē ja ā vātanē samajī śakāya
varasī paḍē nayanō tō tyārē haiyāmāṁ, bhāvōnī ūrmī rōkī nā śakāya
nathī hōtī phariyāda kōī dilamāṁ, tōya udāsīnē cahērā parathī nā haṭāvī śakāya
badalāya jyāṁ saṁjōgō nā vahēṇa, tō kyārēka haiyāthī ē jhīravī nā śakāya
Previous Bhajan
ના લાજે મારો પ્યાર પ્રભુ, તું રાખજે એની પૂર્ણપણે સંભાળ
Next Bhajan
ઘડી બે ઘડીનું મીલન તો, જિંદગી આપી જાય છે
Previous Gujarati Bhajan
ના લાજે મારો પ્યાર પ્રભુ, તું રાખજે એની પૂર્ણપણે સંભાળ
Next Gujarati Bhajan
ઘડી બે ઘડીનું મીલન તો, જિંદગી આપી જાય છે
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up