En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 4402 | Date: 29-Aug-2014
2014-08-29
2014-08-29
હજી ખરાબ-ખોટું લાગે છે, હૈયામાં અહંકાર જાગે છે
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=haji-kharabakhotum-lage-chhe-haiyamam-ahankara-jage-chhe
હજી ખરાબ-ખોટું લાગે છે, હૈયામાં અહંકાર જાગે છે
હું હુંનો નાદ હજી તારામાં વાગે છે, હૈયે અહંકાર જાગે છે
નાસમજભર્યાં વર્તન તારાં, હજી એની સાબિતી આપે છે
અંગેઅંગ તારું, એની હાજરીના પ્રમાણ આપે છે
સમજીને ના સમજ્યા કે, હજી અહંકાર હૈયે જાગે છે
અંધારાં હજી આંખો સામેથી ના હટે છે, હજી અહંકાર જાગે છે
આનંદ હૈયામાં ના જાગે છે કે, હજી અહંકાર જાગે છે
મનડું અહીંતહીં બહુ ભાગે છે કે, હજી અહંકાર જાગે છે
દીદાર તારા હજી ના થાય છે કે, હજી અહંકાર જાગે છે
બ્રહ્મનાદ હૈયે ના ગુંજે છે કે, હજી અહંકાર જાગે છે
હજી ખરાબ-ખોટું લાગે છે, હૈયામાં અહંકાર જાગે છે
Haji kharaba-khotum lage chhe, haiyamam ahankara jage chhe
View Original
હજી ખરાબ-ખોટું લાગે છે, હૈયામાં અહંકાર જાગે છે
હું હુંનો નાદ હજી તારામાં વાગે છે, હૈયે અહંકાર જાગે છે
નાસમજભર્યાં
વર્તન
તારાં, હજી એની સાબિતી આપે છે
અંગેઅંગ તારું, એની હાજરીના પ્રમાણ આપે છે
સમજીને ના સમજ્યા કે, હજી અહંકાર હૈયે જાગે છે
અંધારાં હજી આંખો સામેથી ના હટે છે, હજી અહંકાર જાગે છે
આનંદ હૈયામાં ના જાગે છે કે, હજી અહંકાર જાગે છે
મનડું અહીંતહીં બહુ ભાગે છે કે, હજી અહંકાર જાગે છે
દીદાર તારા હજી ના થાય છે કે, હજી અહંકાર જાગે છે
બ્રહ્મનાદ હૈયે ના ગુંજે છે કે, હજી અહંકાર જાગે છે
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
hajī kharāba-khōṭuṁ lāgē chē, haiyāmāṁ ahaṁkāra jāgē chē
huṁ huṁnō nāda hajī tārāmāṁ vāgē chē, haiyē ahaṁkāra jāgē chē
nāsamajabharyāṁ vartana tārāṁ, hajī ēnī sābitī āpē chē
aṁgēaṁga tāruṁ, ēnī hājarīnā pramāṇa āpē chē
samajīnē nā samajyā kē, hajī ahaṁkāra haiyē jāgē chē
aṁdhārāṁ hajī āṁkhō sāmēthī nā haṭē chē, hajī ahaṁkāra jāgē chē
ānaṁda haiyāmāṁ nā jāgē chē kē, hajī ahaṁkāra jāgē chē
manaḍuṁ ahīṁtahīṁ bahu bhāgē chē kē, hajī ahaṁkāra jāgē chē
dīdāra tārā hajī nā thāya chē kē, hajī ahaṁkāra jāgē chē
brahmanāda haiyē nā guṁjē chē kē, hajī ahaṁkāra jāgē chē
Previous Bhajan
તું અનંત છે, તારી માયા અનંત છે, મેં પકડ્યા કંઈક અદીઠ તંત છે
Next Bhajan
માન સદા ઉપકાર તું એનો, તને પ્રભુતણા નામનું અમૃત મળ્યું
Previous Gujarati Bhajan
તું અનંત છે, તારી માયા અનંત છે, મેં પકડ્યા કંઈક અદીઠ તંત છે
Next Gujarati Bhajan
માન સદા ઉપકાર તું એનો, તને પ્રભુતણા નામનું અમૃત મળ્યું
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up