En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 1128 | Date: 05-Jan-1995
1995-01-05
1995-01-05
હસતા ને કૂદતા હૈયાને લાગી જ્યાં ઠેસ, ખામોશ એ તો થઈ ગયો
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=hasata-ne-kudata-haiyane-lagi-jyam-thesa-khamosha-e-to-thai-gayo
હસતા ને કૂદતા હૈયાને લાગી જ્યાં ઠેસ, ખામોશ એ તો થઈ ગયો
હતું હાસ્ય એની અંદર તો ભરેલું, પણ વહેતું એ બંધ થઈ ગયું
મસ્તીની મોજો હતી એની અંદર ને અંદર, ઉછળતી એ બંધ થઈ ગઈ
એક નાની અમથી ઠેસ લાગતા, ખામોશ એ તો થઈ ગયો
ના એ હસી શક્યો, ના એ રડી શક્યો, ખામોશીમાં એ ખોવાઈ ગયો
ના જાણે એવો કેવો ગમ હતો, જેનાથી એ ઘેરાઈ ગયો
ના આવ્યો જે કોઈના ઘેરામાં, આજ એ તો આવી ગયો
આવી આવીને આવ્યો એવા ઘેરામાં કે દુઃખી મને કરી ગયો
નાચવા કૂદવાનુ જ્યાં ભૂલી ગયો, મને નિરાશા તરફ ધકેલી ગયો
કરી કોશિશ ઘણી બોલાવવાની એને, ના બોલ્યો એક શબ્દ, ખામોશ એવો થઈ ગયો
હસતા ને કૂદતા હૈયાને લાગી જ્યાં ઠેસ, ખામોશ એ તો થઈ ગયો
View Original

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
hasatā nē kūdatā haiyānē lāgī jyāṁ ṭhēsa, khāmōśa ē tō thaī gayō
hatuṁ hāsya ēnī aṁdara tō bharēluṁ, paṇa vahētuṁ ē baṁdha thaī gayuṁ
mastīnī mōjō hatī ēnī aṁdara nē aṁdara, uchalatī ē baṁdha thaī gaī
ēka nānī amathī ṭhēsa lāgatā, khāmōśa ē tō thaī gayō
nā ē hasī śakyō, nā ē raḍī śakyō, khāmōśīmāṁ ē khōvāī gayō
nā jāṇē ēvō kēvō gama hatō, jēnāthī ē ghērāī gayō
nā āvyō jē kōīnā ghērāmāṁ, āja ē tō āvī gayō
āvī āvīnē āvyō ēvā ghērāmāṁ kē duḥkhī manē karī gayō
nācavā kūdavānu jyāṁ bhūlī gayō, manē nirāśā tarapha dhakēlī gayō
karī kōśiśa ghaṇī bōlāvavānī ēnē, nā bōlyō ēka śabda, khāmōśa ēvō thaī gayō
Previous Bhajan
શું માનું, શું ના માનું, શું કરું, શું ના કરું, માનું તો કોનું માનું, કરું તો શું કરું
Next Bhajan
જીવનના આ જંગમાં રે, દુશ્મન છે ઝાઝા, દોસ્ત બહુ ઓછા રે
Previous Gujarati Bhajan
શું માનું, શું ના માનું, શું કરું, શું ના કરું, માનું તો કોનું માનું, કરું તો શું કરું
Next Gujarati Bhajan
જીવનના આ જંગમાં રે, દુશ્મન છે ઝાઝા, દોસ્ત બહુ ઓછા રે
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up