View Hymn (Bhajan)

Sr No. 327 | Date: 23-Aug-19931993-08-23હશે જ્યાં ખામી તારી રે આંખમાં, જગમાં ખામી તું તો જોવાનોhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=hashe-jyam-khami-tari-re-ankhamam-jagamam-khami-tum-to-jovanoહશે જ્યાં ખામી તારી રે આંખમાં, જગમાં ખામી તું તો જોવાનો

નહીં દેખાય ચોખ્ખું તને રે જ્યાં, ત્યાં જગને ગંદુ તું કહેવાનો

કરવા દૂર નજરની ખામી ને બદલે, તું તો એ જગમાં ખામી જોવાનો

કરી આંખ બંધ ચાલશે તું, ભટકાયા વગર કેટલી વાર રહેવાનો

ખામી તારી રે જીવનમાં જ્યારે સ્વીકારવાનો ભૂલવાનો

ત્યારે જીવનમાં ના તું કાંઈ કરી શકવાનો

કરી ખોટી પ્રશંસા ખુદની, ક્યાં સુધી તું પાયા વગરના મકાનમાં રહેવાનો

હશે જ્યાં ખામી તારી રે આંખમાં, જગમાં ખામી તું તો જોવાનો
Hashe jyam khami tari re ankhamam, jagamam khami tum to jovano

View Original
Increase Font Decrease Font

હશે જ્યાં ખામી તારી રે આંખમાં, જગમાં ખામી તું તો જોવાનો

નહીં દેખાય ચોખ્ખું તને રે જ્યાં, ત્યાં જગને ગંદુ તું કહેવાનો

કરવા દૂર નજરની ખામી ને બદલે, તું તો એ જગમાં ખામી જોવાનો

કરી આંખ બંધ ચાલશે તું, ભટકાયા વગર કેટલી વાર રહેવાનો

ખામી તારી રે જીવનમાં જ્યારે સ્વીકારવાનો ભૂલવાનો

ત્યારે જીવનમાં ના તું કાંઈ કરી શકવાનો

કરી ખોટી પ્રશંસા ખુદની, ક્યાં સુધી તું પાયા વગરના મકાનમાં રહેવાનો

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

haśē jyāṁ khāmī tārī rē āṁkhamāṁ, jagamāṁ khāmī tuṁ tō jōvānō

nahīṁ dēkhāya cōkhkhuṁ tanē rē jyāṁ, tyāṁ jaganē gaṁdu tuṁ kahēvānō

karavā dūra najaranī khāmī nē badalē, tuṁ tō ē jagamāṁ khāmī jōvānō

karī āṁkha baṁdha cālaśē tuṁ, bhaṭakāyā vagara kēṭalī vāra rahēvānō

khāmī tārī rē jīvanamāṁ jyārē svīkāravānō bhūlavānō

tyārē jīvanamāṁ nā tuṁ kāṁī karī śakavānō

karī khōṭī praśaṁsā khudanī, kyāṁ sudhī tuṁ pāyā vagaranā makānamāṁ rahēvānō