View Hymn (Bhajan)

Hymn No. 1109 | Date: 28-Dec-19941994-12-28હું જે છું એ હું તો નથી, હું જે નથી હું તો છુંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=hum-je-chhum-e-hum-to-nathi-hum-je-nathi-hum-to-chhumહું જે છું એ હું તો નથી, હું જે નથી હું તો છું

આ છું ને નથી ના ચકકરમાં, જીવનમાં ગયો હું તો ઘણું રે ચૂકી

મૂંઝાયો હું તો એમાં એવો રે, ના શક્યો કોઈને પૂછી

છું હું તો અજ્ઞાની ને અંધકારમાં રહેવાવાળો, એ તો હું નથી

છું હું તો દુઃખ દર્દથી ભરેલો એક દરિયો, એ તો હું નથી

આ પણ હું નથી એ પણ હું નથી, તો કેમ હું છું, એવો નથી

છું હું સંજોગોના સંતાપોથી ને દુઃખ દર્દથી પીડિત હું એ તો નથી

છું હું અશાંત ને અસંતોષિ રે ખૂબ, એ તો હું નથી

હું જે છું એ હું તો નથી, હું જે નથી હું તો છું

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

huṁ jē chuṁ ē huṁ tō nathī, huṁ jē nathī huṁ tō chuṁ

ā chuṁ nē nathī nā cakakaramāṁ, jīvanamāṁ gayō huṁ tō ghaṇuṁ rē cūkī

mūṁjhāyō huṁ tō ēmāṁ ēvō rē, nā śakyō kōīnē pūchī

chuṁ huṁ tō ajñānī nē aṁdhakāramāṁ rahēvāvālō, ē tō huṁ nathī

chuṁ huṁ tō duḥkha dardathī bharēlō ēka dariyō, ē tō huṁ nathī

ā paṇa huṁ nathī ē paṇa huṁ nathī, tō kēma huṁ chuṁ, ēvō nathī

chuṁ huṁ saṁjōgōnā saṁtāpōthī nē duḥkha dardathī pīḍita huṁ ē tō nathī

chuṁ huṁ aśāṁta nē asaṁtōṣi rē khūba, ē tō huṁ nathī