View Hymn (Bhajan)

Sr No. 33 | Date: August 19921992-08-01જાણે એ જ જાણે રે, બીજા શું જાણવાનાhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=jane-e-jane-re-bija-shum-janavanaજાણે એ જ જાણે રે, બીજા શું જાણવાના

સત્યની કઠોરતામાં સમાયેલી કોમળતાને



જાણે એ જ જાણે રે, બીજા શું જાણવાના

પ્રભુની ભક્તિના રંગમાં રહેલા શાંતિના સંગને



માણે એ જ માણે રે, બીજા શું માણવાના

સંગીતમાં રહેલા સૂરની તાજગીને



માણે એ જ માણે રે, બીજા શું માણવાના

પાત્રતાની પાત્રતાને, જાણે એ જ જાણે, બીજા શું જાણે રે

જાણે એ જ જાણે રે, બીજા શું જાણવાના
Jaane e ja jaane re, bija shu jaanvana

View Original
Increase Font Decrease Font

 
જાણે એ જ જાણે રે, બીજા શું જાણવાના

સત્યની કઠોરતામાં સમાયેલી કોમળતાને



જાણે એ જ જાણે રે, બીજા શું જાણવાના

પ્રભુની ભક્તિના રંગમાં રહેલા શાંતિના સંગને



માણે એ જ માણે રે, બીજા શું માણવાના

સંગીતમાં રહેલા સૂરની તાજગીને



માણે એ જ માણે રે, બીજા શું માણવાના

પાત્રતાની પાત્રતાને, જાણે એ જ જાણે, બીજા શું જાણે રે



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


jāṇē ē ja jāṇē rē, bījā śuṁ jāṇavānā

satyanī kaṭhōratāmāṁ samāyēlī kōmalatānē



jāṇē ē ja jāṇē rē, bījā śuṁ jāṇavānā

prabhunī bhaktinā raṁgamāṁ rahēlā śāṁtinā saṁganē



māṇē ē ja māṇē rē, bījā śuṁ māṇavānā

saṁgītamāṁ rahēlā sūranī tājagīnē



māṇē ē ja māṇē rē, bījā śuṁ māṇavānā

pātratānī pātratānē, jāṇē ē ja jāṇē, bījā śuṁ jāṇē rē
Explanation in English Increase Font Decrease Font

Only they truly know, what can others possibly know?

Of the profound tenderness hidden within the harshness of truth.

Only they truly know, what can others possibly know?

Of the company of supreme peace found within the colours of devotion to the Lord.

Only they truly relish it, what can others possibly relish?

The vibrant freshness of the melody dwelling within music.

Only they truly relish it, what can others possibly relish?

The pure, innermost depth of worthiness itself.

Only they truly know; what on earth could others ever know!