View Hymn (Bhajan)

Sr No. 96 | Date: 06-Sep-19921992-09-06જાણીતું તો છે સૌનું, ન કોઈ અજાણ રેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=janitum-to-chhe-saunum-na-koi-ajana-reજાણીતું તો છે સૌનું, ન કોઈ અજાણ રે

છે જેને મન, માનવ એને કહેવાય રે

મન વગરના બધા, પશુ-પક્ષી ગણાય રે

મન કહે તેમ કરનાર તો માનવ ન ગણાય, એ તો દાનવ ગણાય રે

પણ મનને મારનારને મહાન ગણાય રે

જીત્યું જેણે મનને, હાર એની તો સંભવ ન હોય રે

રોકી ગતિ જેણે મનની, એ તો પોતે સદાય ગતિમાન હોય રે

મન છે જેની મુઠ્ઠીમાં, ન એનાથી વધુ કોઈ બળવાન રે

જાણીતું તો છે સૌનું, ન કોઈ અજાણ રે
Janitum to chhe saunum, na koi ajana re

View Original
Increase Font Decrease Font

 
જાણીતું તો છે સૌનું, ન કોઈ અજાણ રે

છે જેને મન, માનવ એને કહેવાય રે

મન વગરના બધા, પશુ-પક્ષી ગણાય રે

મન કહે તેમ કરનાર તો માનવ ન ગણાય, એ તો દાનવ ગણાય રે

પણ મનને મારનારને મહાન ગણાય રે

જીત્યું જેણે મનને, હાર એની તો સંભવ ન હોય રે

રોકી ગતિ જેણે મનની, એ તો પોતે સદાય ગતિમાન હોય રે

મન છે જેની મુઠ્ઠીમાં, ન એનાથી વધુ કોઈ બળવાન રે



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


jāṇītuṁ tō chē saunuṁ, na kōī ajāṇa rē

chē jēnē mana, mānava ēnē kahēvāya rē

mana vagaranā badhā, paśu-pakṣī gaṇāya rē

mana kahē tēma karanāra tō mānava na gaṇāya, ē tō dānava gaṇāya rē

paṇa mananē māranāranē mahāna gaṇāya rē

jītyuṁ jēṇē mananē, hāra ēnī tō saṁbhava na hōya rē

rōkī gati jēṇē mananī, ē tō pōtē sadāya gatimāna hōya rē

mana chē jēnī muṭhṭhīmāṁ, na ēnāthī vadhu kōī balavāna rē
Explanation in English Increase Font Decrease Font

This is well known to all, no one is unaware of it.

The one who possesses a mind is called a human being.

Those without a mind are considered mere animals and birds.

But the one who blindly follows whatever the mind dictates is not a true human; they are like a demon.

On the other hand, the one who subdues and masters the mind is considered truly great.

For the one who has conquered their mind, defeat is completely impossible.

The one who has stilled the restless movement of the mind is himself forever progressive and moving forward.

The one who holds the mind within their fist, no one is more powerful than them.