View Hymn (Bhajan)

Sr No. 100 | Date: 06-Sep-19921992-09-06છે જે શક્તિશાળી, એ કરે નિર્બળ પર વાર રેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=chhe-je-shaktishali-e-kare-nirbala-para-vara-reછે જે શક્તિશાળી, એ કરે નિર્બળ પર વાર રે

છે એ તો જીવનનો નિયમ આ જગમાં રે

નાનો જીવ ડરે મોટાથી, અને મોટો સંહાર નાનાનો કરે

નથી જાણ કોઈને આ ચાલતા ચક્રની રે

છે કેમ આ સૃષ્ટિ ચાલતી, ન જાણ એની તો થાય રે

ખોરાક ખાવા છતાં પેટ ખાલી થવાનું છે, નથી મીટવાની ભૂખની ભાણ રે

જાશે પૂરી ઉંમર એમાં વીતી, ન થાશે તને જાણ રે

છે જે શક્તિશાળી, એ કરે નિર્બળ પર વાર રે
Chhe je shaktishali, e kare nirbala para vara re

View Original
Increase Font Decrease Font

 
છે જે શક્તિશાળી, એ કરે નિર્બળ પર વાર રે

છે એ તો જીવનનો નિયમ આ જગમાં રે

નાનો જીવ ડરે મોટાથી, અને મોટો સંહાર નાનાનો કરે

નથી જાણ કોઈને આ ચાલતા ચક્રની રે

છે કેમ આ સૃષ્ટિ ચાલતી, ન જાણ એની તો થાય રે

ખોરાક ખાવા છતાં પેટ ખાલી થવાનું છે, નથી મીટવાની ભૂખની ભાણ રે

જાશે પૂરી ઉંમર એમાં વીતી, ન થાશે તને જાણ રે



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


chē jē śaktiśālī, ē karē nirbala para vāra rē

chē ē tō jīvananō niyama ā jagamāṁ rē

nānō jīva ḍarē mōṭāthī, anē mōṭō saṁhāra nānānō karē

nathī jāṇa kōīnē ā cālatā cakranī rē

chē kēma ā sr̥ṣṭi cālatī, na jāṇa ēnī tō thāya rē

khōrāka khāvā chatāṁ pēṭa khālī thavānuṁ chē, nathī mīṭavānī bhūkhanī bhāṇa rē

jāśē pūrī uṁmara ēmāṁ vītī, na thāśē tanē jāṇa rē
Explanation in English Increase Font Decrease Font

The one who is powerful strikes down the weak,

This appears to be the ultimate law of life in this world.

The smaller creature fears the larger one, and the larger one destroys the small.

No one truly understands the working of this continuous, spinning wheel.

Why this creation functions in this manner, no one can ever find out.

Despite consuming food, the stomach is bound to become empty again; the constant fear and cycle of hunger will never end.

Your entire life will pass away in this endless loop, and you will not even realize how it slipped by.