View Hymn (Bhajan)

Sr No. 1184 | Date: 07-Feb-19951995-02-07જિંદગીની રમતમાં હું રે ફસાયો, પ્રભુ, તમે મને પાર ઉતારોhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=jindagini-ramatamam-hum-re-phasayo-prabhu-tame-mane-para-utaroજિંદગીની રમતમાં હું રે ફસાયો, પ્રભુ, તમે મને પાર ઉતારો

કસ્તીમાં હું તો મઝધારે ફસાયો, પ્રભુ, તમે મને પાર ઉતારો

માયાના રંગમાં હું તો ખૂબ રંગાયો, પ્રભુ, તમે મને પાર ઉતારો

ભૂલ્યો ભટક્યો હું ખૂબ અટવાયો ,પ્રભુ, તમે મને પાર ઉતારો

દુઃખદર્દે મને ખૂબ સતાવ્યો, પ્રભુ, તમે મને પાર ઉતારો

જિંદગીના જંગમાં હું તો હાર્યો, પ્રભુ, તમે મને પાર ઉતારો

ભલે થોડું મોડું, પણ આખરે હું તો સમજ્યો, પ્રભુ, તમે મને પાર ઉતારો

ના બચ્યો, પણ હાર્યો હું તો રે આવ્યો, પ્રભુ, તમે મને પાર ઉતારો

ભક્તિભાવ દિલમાં મારા જગાડો, પ્રભુ, તમે મને પાર ઉતારો

ભૂલેલા તમારા સ્મરણને ,પ્રભુ, દિલમાં મારા જગાવો, મને પાર ઉતારો

જિંદગીની રમતમાં હું રે ફસાયો, પ્રભુ, તમે મને પાર ઉતારો

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

jiṁdagīnī ramatamāṁ huṁ rē phasāyō, prabhu, tamē manē pāra utārō

kastīmāṁ huṁ tō majhadhārē phasāyō, prabhu, tamē manē pāra utārō

māyānā raṁgamāṁ huṁ tō khūba raṁgāyō, prabhu, tamē manē pāra utārō

bhūlyō bhaṭakyō huṁ khūba aṭavāyō ,prabhu, tamē manē pāra utārō

duḥkhadardē manē khūba satāvyō, prabhu, tamē manē pāra utārō

jiṁdagīnā jaṁgamāṁ huṁ tō hāryō, prabhu, tamē manē pāra utārō

bhalē thōḍuṁ mōḍuṁ, paṇa ākharē huṁ tō samajyō, prabhu, tamē manē pāra utārō

nā bacyō, paṇa hāryō huṁ tō rē āvyō, prabhu, tamē manē pāra utārō

bhaktibhāva dilamāṁ mārā jagāḍō, prabhu, tamē manē pāra utārō

bhūlēlā tamārā smaraṇanē ,prabhu, dilamāṁ mārā jagāvō, manē pāra utārō
Explanation in English Increase Font Decrease Font

I have got stuck in the game of life, God you take me across

My boat is stuck in the middle, God you take me across

I have got coloured in the colours of maya, God you take me across

I have made lot of mistakes and got lost several times, God you take me across

Suffering and pain has harassed me, God you take me across

In the battle of life, I have lost, God you take me across

Be it late but now I have understood, God you take me across

I was not saved but I lost and then I came, God you take me across

Please inflame the love and devotion in my heart for you, God you take me across

Forgotten to remember you, now awaken that in my heart, God you take me across.