View Hymn (Bhajan)

Sr No. 1153 | Date: 15-Jan-19951995-01-15જીવડો ઝગડતો ને ઝગડતો રે રહ્યો જગમાંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=jivado-jagadato-ne-jagadato-re-rahyo-jagamamજીવડો ઝગડતો ને ઝગડતો રે રહ્યો જગમાં

ગાંડો બની, ઘેલો બની, માયા પાછળ દોડતો રહ્યો રે જીવડો - જીવડો ઝગડતો...

તારા-મારાની જંજાળમાં ઝગડતો રહ્યો રે જીવડો - જીવડો ઝગડતો...

પાપ-પૂણ્યના હિસાબ કરતો રહ્યો રે જીવડો - જીવડો ઝગડતો...

હાયવોય કરતો રહ્યો, ના આવ્યું કાંઈ હાથમાં રે - જીવડો ઝગડતો...

ભૂલીને જગદીશને, જગ સાથે લગાવ લગાવતો રહ્યો રે જીવડો - જીવડો ઝગડતો...

માયાને સમજીને સત્ય, ભમતો રહ્યો રે જીવડો - જીવડો ઝગડતો...

ભ્રમમાં ભ્રમિત બનીને, ભટકતો રહ્યો રે જીવડો - જીવડો ઝગડતો...

મારા-મારાની આશામાં મરી-મરીને, જીવતો રહ્યો જીવડો - જીવડો ઝગડતો...

પ્રભુ, સદા તને ભૂલતો રહ્યો રે જીવડો - જીવડો ઝગડતો...

જીવડો ઝગડતો ને ઝગડતો રે રહ્યો જગમાં
Jivado jagadato ne jagadato re rahyo jagamam

View Original
Increase Font Decrease Font

જીવડો ઝગડતો ને ઝગડતો રે રહ્યો જગમાં

ગાંડો બની, ઘેલો બની, માયા પાછળ દોડતો રહ્યો રે જીવડો - જીવડો ઝગડતો...

તારા-મારાની જંજાળમાં ઝગડતો રહ્યો રે જીવડો - જીવડો ઝગડતો...

પાપ-પૂણ્યના હિસાબ કરતો રહ્યો રે જીવડો - જીવડો ઝગડતો...

હાયવોય કરતો રહ્યો, ના આવ્યું કાંઈ હાથમાં રે - જીવડો ઝગડતો...

ભૂલીને જગદીશને, જગ સાથે લગાવ લગાવતો રહ્યો રે જીવડો - જીવડો ઝગડતો...

માયાને સમજીને સત્ય, ભમતો રહ્યો રે જીવડો - જીવડો ઝગડતો...

ભ્રમમાં ભ્રમિત બનીને, ભટકતો રહ્યો રે જીવડો - જીવડો ઝગડતો...

મારા-મારાની આશામાં મરી-મરીને, જીવતો રહ્યો જીવડો - જીવડો ઝગડતો...

પ્રભુ, સદા તને ભૂલતો રહ્યો રે જીવડો - જીવડો ઝગડતો...

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

jīvaḍō jhagaḍatō nē jhagaḍatō rē rahyō jagamāṁ

gāṁḍō banī, ghēlō banī, māyā pāchala dōḍatō rahyō rē jīvaḍō - jīvaḍō jhagaḍatō...

tārā-mārānī jaṁjālamāṁ jhagaḍatō rahyō rē jīvaḍō - jīvaḍō jhagaḍatō...

pāpa-pūṇyanā hisāba karatō rahyō rē jīvaḍō - jīvaḍō jhagaḍatō...

hāyavōya karatō rahyō, nā āvyuṁ kāṁī hāthamāṁ rē - jīvaḍō jhagaḍatō...

bhūlīnē jagadīśanē, jaga sāthē lagāva lagāvatō rahyō rē jīvaḍō - jīvaḍō jhagaḍatō...

māyānē samajīnē satya, bhamatō rahyō rē jīvaḍō - jīvaḍō jhagaḍatō...

bhramamāṁ bhramita banīnē, bhaṭakatō rahyō rē jīvaḍō - jīvaḍō jhagaḍatō...

mārā-mārānī āśāmāṁ marī-marīnē, jīvatō rahyō jīvaḍō - jīvaḍō jhagaḍatō...

prabhu, sadā tanē bhūlatō rahyō rē jīvaḍō - jīvaḍō jhagaḍatō...