En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 1154 | Date: 16-Jan-1995
1995-01-16
1995-01-16
જીવનમાં એ કેમ આગળ વધી શકે, જીવનમાં કેમ આગળ વધી શકે
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=jivanamam-e-kema-agala-vadhi-shake-jivanamam-kema-agala-vadhi-shake
જીવનમાં એ કેમ આગળ વધી શકે, જીવનમાં કેમ આગળ વધી શકે
ના વધવું હોય જેને આગળ, હટવું હોય જેને પાછળ, એ કેમ આગળ વધી શકે
આગળ વધવા કાજે ના કરે જે પ્રયાસ જીવનમાં, એ કેમ આગળ વધી શકે
નિરાશાનું શરણ લેનારો, જીવનમાં કેમ આગળ વધી શકે
ઉદાસીનતાને ગળે વળગાડી ફરનારો, જીવનમાં કેમ આગળ વધી શકે
સાચી સમજને ગુમાવનારો, જીવનમાં કેમ આગળ વધી શકે
વિનય ને વિવેકથી દૂર રહેનારો, જીવનમાં કેમ આગળ વધી શકે
પોતાની ભૂલોને ભૂલીને, અન્યની ભૂલો જોનારો, જીવનમાં કેમ આગળ વધી શકે
દુઃખદર્દનો સહારો લઈ ફરવાવાળો, જીવનમાં કેમ આગળ વધી શકે
પ્રભુના નામસ્મરણને ભૂલનારો, જીવનમાં કેમ આગળ વધી શકે
જીવનમાં એ કેમ આગળ વધી શકે, જીવનમાં કેમ આગળ વધી શકે
Jivanamam e kema agala vadhi shake, jivanamam kema agala vadhi shake
View Original
જીવનમાં એ કેમ આગળ વધી શકે, જીવનમાં કેમ આગળ વધી શકે
ના વધવું હોય જેને આગળ, હટવું હોય જેને પાછળ, એ કેમ આગળ વધી શકે
આગળ વધવા કાજે ના કરે જે પ્રયાસ જીવનમાં, એ કેમ આગળ વધી શકે
નિરાશાનું શરણ લેનારો, જીવનમાં કેમ આગળ વધી શકે
ઉદાસીનતાને ગળે વળગાડી ફરનારો, જીવનમાં કેમ આગળ વધી શકે
સાચી સમજને ગુમાવનારો, જીવનમાં કેમ આગળ વધી શકે
વિનય ને વિવેકથી દૂર રહેનારો, જીવનમાં કેમ આગળ વધી શકે
પોતાની ભૂલોને ભૂલીને, અન્યની ભૂલો જોનારો, જીવનમાં કેમ આગળ વધી શકે
દુઃખદર્દનો સહારો લઈ ફરવાવાળો, જીવનમાં કેમ આગળ વધી શકે
પ્રભુના નામસ્મરણને ભૂલનારો, જીવનમાં કેમ આગળ વધી શકે
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
jīvanamāṁ ē kēma āgala vadhī śakē, jīvanamāṁ kēma āgala vadhī śakē
nā vadhavuṁ hōya jēnē āgala, haṭavuṁ hōya jēnē pāchala, ē kēma āgala vadhī śakē
āgala vadhavā kājē nā karē jē prayāsa jīvanamāṁ, ē kēma āgala vadhī śakē
nirāśānuṁ śaraṇa lēnārō, jīvanamāṁ kēma āgala vadhī śakē
udāsīnatānē galē valagāḍī pharanārō, jīvanamāṁ kēma āgala vadhī śakē
sācī samajanē gumāvanārō, jīvanamāṁ kēma āgala vadhī śakē
vinaya nē vivēkathī dūra rahēnārō, jīvanamāṁ kēma āgala vadhī śakē
pōtānī bhūlōnē bhūlīnē, anyanī bhūlō jōnārō, jīvanamāṁ kēma āgala vadhī śakē
duḥkhadardanō sahārō laī pharavāvālō, jīvanamāṁ kēma āgala vadhī śakē
prabhunā nāmasmaraṇanē bhūlanārō, jīvanamāṁ kēma āgala vadhī śakē
Previous Bhajan
જીવડો ઝગડતો ને ઝગડતો રે રહ્યો જગમાં
Next Bhajan
છીએ અમે ખરા કે છીએ અમે ખોટા, પ્રભુ, એ હજી નથી રે સમજ્યાં
Previous Gujarati Bhajan
જીવડો ઝગડતો ને ઝગડતો રે રહ્યો જગમાં
Next Gujarati Bhajan
છીએ અમે ખરા કે છીએ અમે ખોટા, પ્રભુ, એ હજી નથી રે સમજ્યાં
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up