View Hymn (Bhajan)

Sr No. 195 | Date: 21-May-19931993-05-21જીવનમાં નાના ઝોકાંથી હલી જઈએ, તોફાન કેમ કરીને સહીએ?https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=jivanamam-nana-jokathi-hali-jaie-tophana-kema-karine-sahieજીવનમાં નાના ઝોકાંથી હલી જઈએ, તોફાન કેમ કરીને સહીએ?

અમે તોફાનમાં કેમ કરી રહીએ? (2)

સંજોગોને સમજ્યા વગર, નિર્ણય બદલતા ને બદલતા રહીએ

અમે સુખી કેમ કરીને થઈએ - જીવનમાં...

પળમાં લાગે સૌ પોતાના, પળમાં લાગે પરાયા

સાથી ના કોઈને બનાવીએ - જીવનમાં...

પ્રિયતમ ને અમે યમ જાણીએ, ના કોઈને પ્રેમ અમે કરી શકીએ - જીવનમાં...

સત્યનો અસ્વીકાર કરી, ભ્રમમાં ભટકતા ને ભટકતા જઈએ - જીવનમાં...

જીવનમાં નાના ઝોકાંથી હલી જઈએ, તોફાન કેમ કરીને સહીએ?
Jivanamam nana jokanthi hali jaie, tophana kema karine sahie?

View Original
Increase Font Decrease Font

 
જીવનમાં નાના ઝોકાંથી હલી જઈએ, તોફાન કેમ કરીને સહીએ?

અમે તોફાનમાં કેમ કરી રહીએ? (2)

સંજોગોને સમજ્યા વગર, નિર્ણય બદલતા ને બદલતા રહીએ

અમે સુખી કેમ કરીને થઈએ - જીવનમાં...

પળમાં લાગે સૌ પોતાના, પળમાં લાગે પરાયા

સાથી ના કોઈને બનાવીએ - જીવનમાં...

પ્રિયતમ ને અમે યમ જાણીએ, ના કોઈને પ્રેમ અમે કરી શકીએ - જીવનમાં...

સત્યનો અસ્વીકાર કરી, ભ્રમમાં ભટકતા ને ભટકતા જઈએ - જીવનમાં...



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


jīvanamāṁ nānā jhōkāṁthī halī jaīē, tōphāna kēma karīnē sahīē?

amē tōphānamāṁ kēma karī rahīē? (2)

saṁjōgōnē samajyā vagara, nirṇaya badalatā nē badalatā rahīē

amē sukhī kēma karīnē thaīē - jīvanamāṁ...

palamāṁ lāgē sau pōtānā, palamāṁ lāgē parāyā

sāthī nā kōīnē banāvīē - jīvanamāṁ...

priyatama nē amē yama jāṇīē, nā kōīnē prēma amē karī śakīē - jīvanamāṁ...

satyanō asvīkāra karī, bhramamāṁ bhaṭakatā nē bhaṭakatā jaīē - jīvanamāṁ...
Explanation in English Increase Font Decrease Font

If we are shaken by the minor breezes of life, how will we ever endure the fierce storms?

How can we possibly survive in the middle of a storm?

Without ever understanding our circumstances, we just keep constantly shifting our decisions;

How can we ever find true happiness? - If we are shaken…

One moment everyone feels like our own, and the next moment they seem like strangers;

We fail to make anyone our true companion - If we are shaken…

We mistake our beloved for the god of death, and we fail to truly love anyone - If we are shaken…

Denying the absolute truth, we keep wandering endlessly in our own illusions - If we are shaken…