En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 2166 | Date: 24-Jun-1997
1997-06-24
1997-06-24
જીવનના બદલાતા રંગોમાં મારે નહોતું બદલાવું, પણ હું તો બદલાઈ ગયો
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=jivanana-badalata-rangomam-mare-nahotum-badalavum-pana-hum-to-badalai
જીવનના બદલાતા રંગોમાં મારે નહોતું બદલાવું, પણ હું તો બદલાઈ ગયો
ના રહી શક્યો સ્થિર જીવનમાં હું, ના સ્થિરતાને ટકાવી શકયો, હું તો બદલાઈ ગયો
ન હતા ધરવા મારે વિચિત્ર રંગ રૂપો, પણ હું વિચિત્રતામાં વિખેરાઈ ગયો
સંજોગોના સંકટ સામે ના કરી શક્યો સામનો હું, એમાં ઝૂકી રે ગયો
વફાદારીની કરી પૂરી કોશિશ, પણ બેવફાઈના નશામાં હું પૂર્ણપણે ડૂબી ગયો
બદલાતા બદલાતા બદલાયો એવો કે, ઓળખાણ સાચી ભૂલી ગયો
હોંશિયારીના દાવપેચમાં આવી કપટભર્યા, ખેલ હું તો ખેલતો ગયો
ગુમાવ્યા બધા સદગુણો મેં, મારા અવગુણોની વાહ વાહ કરતો થઇ ગયો
તેજથી ભરપૂર મારા જીવનને, તેજહીન હું તો કરતો ને કરતો ગયો
જીવનના બદલાતા રંગોમાં મારે નહોતું બદલાવું, પણ હું તો બદલાઈ ગયો
Jivanana badalata rangomam mare nahotum badalavum, pana hum to badalai gayo
View Original
જીવનના બદલાતા રંગોમાં મારે નહોતું બદલાવું, પણ હું તો બદલાઈ ગયો
ના રહી શક્યો સ્થિર જીવનમાં હું, ના સ્થિરતાને ટકાવી શકયો, હું તો બદલાઈ ગયો
ન હતા ધરવા મારે વિચિત્ર રંગ રૂપો, પણ હું વિચિત્રતામાં વિખેરાઈ ગયો
સંજોગોના સંકટ સામે ના કરી શક્યો સામનો હું, એમાં ઝૂકી રે ગયો
વફાદારીની કરી પૂરી કોશિશ, પણ બેવફાઈના નશામાં હું પૂર્ણપણે ડૂબી ગયો
બદલાતા બદલાતા બદલાયો એવો કે, ઓળખાણ સાચી ભૂલી ગયો
હોંશિયારીના દાવપેચમાં આવી કપટભર્યા, ખેલ હું તો ખેલતો ગયો
ગુમાવ્યા બધા સદગુણો મેં, મારા અવગુણોની વાહ વાહ કરતો થઇ ગયો
તેજથી ભરપૂર મારા જીવનને, તેજહીન હું તો કરતો ને કરતો ગયો
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
jīvananā badalātā raṁgōmāṁ mārē nahōtuṁ badalāvuṁ, paṇa huṁ tō badalāī gayō
nā rahī śakyō sthira jīvanamāṁ huṁ, nā sthiratānē ṭakāvī śakayō, huṁ tō badalāī gayō
na hatā dharavā mārē vicitra raṁga rūpō, paṇa huṁ vicitratāmāṁ vikhērāī gayō
saṁjōgōnā saṁkaṭa sāmē nā karī śakyō sāmanō huṁ, ēmāṁ jhūkī rē gayō
vaphādārīnī karī pūrī kōśiśa, paṇa bēvaphāīnā naśāmāṁ huṁ pūrṇapaṇē ḍūbī gayō
badalātā badalātā badalāyō ēvō kē, ōlakhāṇa sācī bhūlī gayō
hōṁśiyārīnā dāvapēcamāṁ āvī kapaṭabharyā, khēla huṁ tō khēlatō gayō
gumāvyā badhā sadaguṇō mēṁ, mārā avaguṇōnī vāha vāha karatō thai gayō
tējathī bharapūra mārā jīvananē, tējahīna huṁ tō karatō nē karatō gayō
Previous Bhajan
ખોવાઈ ગઇ છે મારી સ્થિરતા પ્રભુ, તમે મને મારી સ્થિરતા ગોતીને આપજો
Next Bhajan
જીવનમાં આળસની ચાદર ઓઢી સૂતેલો હું, પુરુષાર્થના એ સાથથી અજાણ છું
Previous Gujarati Bhajan
ખોવાઈ ગઇ છે મારી સ્થિરતા પ્રભુ, તમે મને મારી સ્થિરતા ગોતીને આપજો
Next Gujarati Bhajan
જીવનમાં આળસની ચાદર ઓઢી સૂતેલો હું, પુરુષાર્થના એ સાથથી અજાણ છું
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up