En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 2165 | Date: 23-Jun-1997
1997-06-23
1997-06-23
ખોવાઈ ગઇ છે મારી સ્થિરતા પ્રભુ, તમે મને મારી સ્થિરતા ગોતીને આપજો
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=khovai-gai-chhe-mari-sthirata-prabhu-tame-mane-mari-sthirata-gotine-apajo
ખોવાઈ ગઇ છે મારી સ્થિરતા પ્રભુ, તમે મને મારી સ્થિરતા ગોતીને આપજો
ખોવાઈ ગઇ છે મારી શાંતિ પ્રભુ, તમે મને મારી શાંતિ ગોતીને આપજો
ખોવાઈ ગઇ છે મારી સાચી પહેચાન પ્રભુ, તમે મને મારી સાચી પહેચાન ગોતીને આપજો
આપી દ્યો પ્રભુ તમે મને, પરમ આનંદનો એ મીઠો અહેસાસ આપજો
ખબર નથી મને મારુ આ બધુ ખોવાયું છે ક્યાં, જરા નામ સરનામું મને આપજો
કરું છું હું તો ખૂબ કોશિશ શોધવા, મારી કોશિશની કામયાબી આપજો
ખોવાઈ ગયું છે મારું અસ્તિત્વ, ખોવાઈ ગયો છું હું, મને જરા શોધી આપજો
પ્રભુ માંગુ છું પહેલું ને આંખરી તારી પાસે આજ, તમે મને અંતરનો આનંદ આપજો
બેચેન છું હું ઘણો પ્રભુ, તમે મારા ચેનને શોધી મને આપજો
ખોવાઈ ગઇ છે મારી સ્થિરતા પ્રભુ, તમે મને મારી સ્થિરતા ગોતીને આપજો
Khovai gai chhe mari sthirata prabhu, tame mane mari sthirata gotine apajo
View Original
ખોવાઈ ગઇ છે મારી સ્થિરતા પ્રભુ, તમે મને મારી સ્થિરતા ગોતીને આપજો
ખોવાઈ ગઇ છે મારી શાંતિ પ્રભુ, તમે મને મારી શાંતિ ગોતીને આપજો
ખોવાઈ ગઇ છે મારી સાચી પહેચાન પ્રભુ, તમે મને મારી સાચી પહેચાન ગોતીને આપજો
આપી દ્યો પ્રભુ તમે મને, પરમ આનંદનો એ મીઠો અહેસાસ આપજો
ખબર નથી મને મારુ આ બધુ ખોવાયું છે ક્યાં, જરા નામ સરનામું મને આપજો
કરું છું હું તો ખૂબ કોશિશ શોધવા, મારી કોશિશની કામયાબી આપજો
ખોવાઈ ગયું છે મારું અસ્તિત્વ, ખોવાઈ ગયો છું હું, મને જરા શોધી આપજો
પ્રભુ માંગુ છું પહેલું ને આંખરી તારી પાસે આજ, તમે મને અંતરનો
આનંદ
આપજો
બેચેન છું હું ઘણો પ્રભુ, તમે મારા ચેનને શોધી મને આપજો
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
khōvāī gai chē mārī sthiratā prabhu, tamē manē mārī sthiratā gōtīnē āpajō
khōvāī gai chē mārī śāṁti prabhu, tamē manē mārī śāṁti gōtīnē āpajō
khōvāī gai chē mārī sācī pahēcāna prabhu, tamē manē mārī sācī pahēcāna gōtīnē āpajō
āpī dyō prabhu tamē manē, parama ānaṁdanō ē mīṭhō ahēsāsa āpajō
khabara nathī manē māru ā badhu khōvāyuṁ chē kyāṁ, jarā nāma saranāmuṁ manē āpajō
karuṁ chuṁ huṁ tō khūba kōśiśa śōdhavā, mārī kōśiśanī kāmayābī āpajō
khōvāī gayuṁ chē māruṁ astitva, khōvāī gayō chuṁ huṁ, manē jarā śōdhī āpajō
prabhu māṁgu chuṁ pahēluṁ nē āṁkharī tārī pāsē āja, tamē manē aṁtaranō ānaṁda āpajō
bēcēna chuṁ huṁ ghaṇō prabhu, tamē mārā cēnanē śōdhī manē āpajō
Previous Bhajan
મારા મનના ઘોડલાની લગામ પ્રભુ, તમારા હાથમાં રે લેજો એને જરા થામવાનું કહેજો
Next Bhajan
જીવનના બદલાતા રંગોમાં મારે નહોતું બદલાવું, પણ હું તો બદલાઈ ગયો
Previous Gujarati Bhajan
મારા મનના ઘોડલાની લગામ પ્રભુ, તમારા હાથમાં રે લેજો એને જરા થામવાનું કહેજો
Next Gujarati Bhajan
જીવનના બદલાતા રંગોમાં મારે નહોતું બદલાવું, પણ હું તો બદલાઈ ગયો
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up