View Hymn (Bhajan)

Hymn No. 3349 | Date: 29-Mar-19991999-03-29જોડવા છે પ્રભુ સાથેના તાંતણા, તો મજબૂત રાખવા પડશે મારે મારા હૈયાના તાંતણાhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=jodava-chhe-prabhu-sathena-tantana-to-majabuta-rakhava-padashe-mare-maraજોડવા છે પ્રભુ સાથેના તાંતણા, તો મજબૂત રાખવા પડશે મારે મારા હૈયાના તાંતણા

વણવા પડશે મજબૂત એને તો, નહીં ચાલે કચાશ એમાં, કે જ્યાં જોડવા છે પ્રભુ સાથે …

હશે કચાશ જો એમાં તો, રહેશે એ તૂટતા ને તૂટતા, નહીં જોડાય પ્રભુ ના તાંતણા સાથે મારા તાંતણા

મુશ્કેલ છે જોડવા પ્રભુ સાથે તાંતણા, પણ જોડવા પડશે તારે એને તો એની સાથે ને સાથે

ચાલશે નહીં પ્રભુ સાથે જોડ્યા વિના હૈયાના તાંતણા, કે રાખવા પડશે મજબૂત તારે હૈયાના …

પામવી હશે મંજિલ જીવનમાં તારે, તો જોડવા પડશે તને પ્રભુ સાથે, તારા તાંતણા જોડવા છે …

સંજોગોના મારથી બચાવીને રાખવા પડશે, તારે તારા પ્યારના તાંતણા …

ના થાય અસર સંજોગોની, રાખવા પડશે એવી રીતે તને, તારા હૈયાના તાંતણા

મજબૂતી વધારવી પડશે પળપળ, કે જોડવા છે જ્યાં તને પ્રભુ સાથે તારા તાંતણા

જોડવા છે પ્રભુ સાથેના તાંતણા, તો મજબૂત રાખવા પડશે મારે મારા હૈયાના તાંતણા

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

jōḍavā chē prabhu sāthēnā tāṁtaṇā, tō majabūta rākhavā paḍaśē mārē mārā haiyānā tāṁtaṇā

vaṇavā paḍaśē majabūta ēnē tō, nahīṁ cālē kacāśa ēmāṁ, kē jyāṁ jōḍavā chē prabhu sāthē …

haśē kacāśa jō ēmāṁ tō, rahēśē ē tūṭatā nē tūṭatā, nahīṁ jōḍāya prabhu nā tāṁtaṇā sāthē mārā tāṁtaṇā

muśkēla chē jōḍavā prabhu sāthē tāṁtaṇā, paṇa jōḍavā paḍaśē tārē ēnē tō ēnī sāthē nē sāthē

cālaśē nahīṁ prabhu sāthē jōḍyā vinā haiyānā tāṁtaṇā, kē rākhavā paḍaśē majabūta tārē haiyānā …

pāmavī haśē maṁjila jīvanamāṁ tārē, tō jōḍavā paḍaśē tanē prabhu sāthē, tārā tāṁtaṇā jōḍavā chē …

saṁjōgōnā mārathī bacāvīnē rākhavā paḍaśē, tārē tārā pyāranā tāṁtaṇā …

nā thāya asara saṁjōgōnī, rākhavā paḍaśē ēvī rītē tanē, tārā haiyānā tāṁtaṇā

majabūtī vadhāravī paḍaśē palapala, kē jōḍavā chē jyāṁ tanē prabhu sāthē tārā tāṁtaṇā