View Hymn (Bhajan)

Sr No. 1319 | Date: 17-Jul-19951995-07-17જોયું મેં તારી આંખોમાં રે પ્રભુ, ત્યાં દર્શન મને મારા થઈ ગયાhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=joyum-mem-tari-ankhomam-re-prabhu-tyam-darshana-mane-mara-thai-gayaજોયું મેં તારી આંખોમાં રે પ્રભુ, ત્યાં દર્શન મને મારા થઈ ગયા

જોવું હતું જે-જે મને, એ નયન મારા જોઈ શકયા, જોયું…

ભટકતા મારા મનના રે દર્શન પ્રભુ, તારી આંખોમાં મને થઈ ગયા

ધડકતા એ હૈયાના રે દર્શન પ્રભુ, તારી આંખોમાં મને થઈ ગયા

હતા અરમાન જે મારા વર્ષોથી, અરમાન એ મારા પૂરા થઈ ગયા

મળ્યો અરીસો એક એવો મને, જેમાં મારા દર્શન મને થઈ ગયા

એક નહીં, બે નહીં, ચમત્કાર તો અનેક ત્યાં થઈ ગયા

ખોવાયો જ્યાં તારી આંખોની ગહેરાઈમાં, અનમોલ રત્ન મને ત્યાં મળી ગયા

મળી નજર તારી જ્યાં મારી નજરથી, ઇકરાર ત્યાં દિલના થઈ ગયા

ભૂલી ચહેરાની ચમકને જ્યાં, ત્યાં દિલમાં પ્રવેશ થઈ ગયા

જોયું મેં તારી આંખોમાં રે પ્રભુ, ત્યાં દર્શન મને મારા થઈ ગયા
Joyum mem tari ankhomam re prabhu, tyam darshana mane mara thai gaya

View Original
Increase Font Decrease Font

જોયું મેં તારી આંખોમાં રે પ્રભુ, ત્યાં દર્શન મને મારા થઈ ગયા

જોવું હતું જે-જે મને, એ નયન મારા જોઈ શકયા, જોયું…

ભટકતા મારા મનના રે દર્શન પ્રભુ, તારી આંખોમાં મને થઈ ગયા

ધડકતા એ હૈયાના રે દર્શન પ્રભુ, તારી આંખોમાં મને થઈ ગયા

હતા અરમાન જે મારા વર્ષોથી, અરમાન એ મારા પૂરા થઈ ગયા

મળ્યો અરીસો એક એવો મને, જેમાં મારા દર્શન મને થઈ ગયા

એક નહીં, બે નહીં, ચમત્કાર તો અનેક ત્યાં થઈ ગયા

ખોવાયો જ્યાં તારી આંખોની ગહેરાઈમાં, અનમોલ રત્ન મને ત્યાં મળી ગયા

મળી નજર તારી જ્યાં મારી નજરથી, ઇકરાર ત્યાં દિલના થઈ ગયા

ભૂલી ચહેરાની ચમકને જ્યાં, ત્યાં દિલમાં પ્રવેશ થઈ ગયા

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

jōyuṁ mēṁ tārī āṁkhōmāṁ rē prabhu, tyāṁ darśana manē mārā thaī gayā

jōvuṁ hatuṁ jē-jē manē, ē nayana mārā jōī śakayā, jōyuṁ…

bhaṭakatā mārā mananā rē darśana prabhu, tārī āṁkhōmāṁ manē thaī gayā

dhaḍakatā ē haiyānā rē darśana prabhu, tārī āṁkhōmāṁ manē thaī gayā

hatā aramāna jē mārā varṣōthī, aramāna ē mārā pūrā thaī gayā

malyō arīsō ēka ēvō manē, jēmāṁ mārā darśana manē thaī gayā

ēka nahīṁ, bē nahīṁ, camatkāra tō anēka tyāṁ thaī gayā

khōvāyō jyāṁ tārī āṁkhōnī gahērāīmāṁ, anamōla ratna manē tyāṁ malī gayā

malī najara tārī jyāṁ mārī najarathī, ikarāra tyāṁ dilanā thaī gayā

bhūlī cahērānī camakanē jyāṁ, tyāṁ dilamāṁ pravēśa thaī gayā
Explanation in English Increase Font Decrease Font

When I saw in your eyes Oh God, I got a glimpse of myself.

Whatever I wanted to see, my eyes could see all that.

I Got a glimpse of my wandering mind in your eyes, Oh God.

Got a glimpse of the longing heart in your eyes, Oh God.

The desire that I had since many years, that desire was fulfilled.

I got such a mirror that I got a glimpse of myself in it.

Not one, not two but several miracles took place.

When I got immersed in the depth of your eyes, I got priceless jewels in them.

When our eyes met, the heart confessed love for each other.

Forgetting the shine of the face, the sight entered into the heart.

Even if I don’t try to remember you, still you take care of me so much.

God tell me, how can your love be so unique.

Even if I do wrong actions, still you do not complain.

Even without saying, you abolish the bad emotions from my heart.

I am not capable of anything oh God, still you take care of all my daily chores.

God tell me, how much you take care, you are so compassionate.

Without saying or speaking, you explain to me all the things.

You always keep me in control, you never let me become unbalanced.

Tell me oh God, how your intellect is so unique, how intelligent you are.

You are remarkably magnificent, how can I even talk about your greatness.