View Hymn (Bhajan)

Sr No. 785 | Date: 02-Jun-19941994-06-02કરવા ચાહી વાત તારી સંગ, પ્રભુ અટકી ત્યાં તો હું ગઈhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=karava-chahi-vata-tari-sanga-prabhu-ataki-tyam-to-hum-gaiકરવા ચાહી વાત તારી સંગ, પ્રભુ અટકી ત્યાં તો હું ગઈ

ભૂલીને વાત કરવાનું, ખોટા વિચારોમાં ખોવાઈ હું તો ગઈ

બોલી ના શકી તારી સંગ, વાત ત્યાં મારી અધુરી ને અધુરી રહી ગઈ

હતા કારણ તો ઘણા, બહાર એમાંથી ના નીકળી શકી

કારણ ને કારણ ગોતવામાં, હું તો પસ્તાતી ને પસ્તાતી રહી ગઈ

કરી શરૂઆત મેં વાત કરવાની, પૂરી એને ના કરી શકી

હતા સવાલ જે દિલના દિલમાં, એ તો ગયા દબાઈ

ના હતો પરેશાન કરવાનો કોઈ ઇરાદો, તોય હેરાન હું તો તને કરી ગઈ

ક્ષણ ભરમાં પારખી મારી વાતને, છુપીને તે પણ કેમ સ્વીકાર કરી

મૂંઝાતી ને મૂંઝાતી હતી મારી વાતમાં, આખરે વધારે મૂંઝાઈ ગઈ

કરવા ચાહી વાત તારી સંગ, પ્રભુ અટકી ત્યાં તો હું ગઈ

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

karavā cāhī vāta tārī saṁga, prabhu aṭakī tyāṁ tō huṁ gaī

bhūlīnē vāta karavānuṁ, khōṭā vicārōmāṁ khōvāī huṁ tō gaī

bōlī nā śakī tārī saṁga, vāta tyāṁ mārī adhurī nē adhurī rahī gaī

hatā kāraṇa tō ghaṇā, bahāra ēmāṁthī nā nīkalī śakī

kāraṇa nē kāraṇa gōtavāmāṁ, huṁ tō pastātī nē pastātī rahī gaī

karī śarūāta mēṁ vāta karavānī, pūrī ēnē nā karī śakī

hatā savāla jē dilanā dilamāṁ, ē tō gayā dabāī

nā hatō parēśāna karavānō kōī irādō, tōya hērāna huṁ tō tanē karī gaī

kṣaṇa bharamāṁ pārakhī mārī vātanē, chupīnē tē paṇa kēma svīkāra karī

mūṁjhātī nē mūṁjhātī hatī mārī vātamāṁ, ākharē vadhārē mūṁjhāī gaī