Home » All Hymns » ખોટા દેખાડા ને ખોટા વ્યવહાર તારા, હવે બંધ કર, હવે બંધ કર
  1. Home
  2. All Hymns
  3. ખોટા દેખાડા ને ખોટા વ્યવહાર તારા, હવે બંધ કર, હવે બંધ કર
Hymn No. 4536 | Date: 23-Jul-20162016-07-23ખોટા દેખાડા ને ખોટા વ્યવહાર તારા, હવે બંધ કર, હવે બંધ કરhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=khota-dekhada-ne-khota-vyavahara-tara-have-bandha-kara-have-bandha-karaખોટા દેખાડા ને ખોટા વ્યવહાર તારા, હવે બંધ કર, હવે બંધ કર
પોકાર સાચા દિલથી જગતના નાથને, કાર્ય તારાં અટકશે નહીં
ખોવાયેલા રહેશે સાથી-સંગાથી ને ખોટા વ્યવહારની વાતોમાં
ખાવા પડશે અનેક ધોખા જીવનમાં, ને હાથમાં કાંઈ આવશે નહીં
લાગવગ ને ઓળખાણથી થાશે તારી બે મુસીબતો દૂર, આર આવ્યા વિના રહેશે નહીં
ખોટા દેખાવામાં રહેશે તું પડ્યો, અંતરની શાંતિ તને મળશે નહીં
ભૂલીને સાચી રાહ જીવનમાં, ચડશે તું ખોટા રવાડે, હાંસિલ એમાં કાંઈ થાશે નહીં
જાણે છે ને સમજે છે જે બધું, પાસે એની પહોંચ્યા વિના શાંતિ સાચી મળશે નહીં
ક્ષણ-બે ક્ષણની પાછળ પાગલ બનીને ફરવાવાળા, જીવન વ્યતીત થાતાં વાર લાગશે નહીં
સાચી લાગવગ ને ઓળખાણ વગર, નાવ કિનારે આવશે નહીં
સત્ય જાણીને એને અનુરૂપ બનવું પડશે, એની ખાલી ખોટી વાતોથી કાંઈ થાશે નહીં
Text Size
ખોટા દેખાડા ને ખોટા વ્યવહાર તારા, હવે બંધ કર, હવે બંધ કર

Lyrics in English
khōṭā dēkhāḍā nē khōṭā vyavahāra tārā, havē baṁdha kara, havē baṁdha kara
pōkāra sācā dilathī jagatanā nāthanē, kārya tārāṁ aṭakaśē nahīṁ
khōvāyēlā rahēśē sāthī-saṁgāthī nē khōṭā vyavahāranī vātōmāṁ
khāvā paḍaśē anēka dhōkhā jīvanamāṁ, nē hāthamāṁ kāṁī āvaśē nahīṁ
lāgavaga nē ōlakhāṇathī thāśē tārī bē musībatō dūra, āra āvyā vinā rahēśē nahīṁ
khōṭā dēkhāvāmāṁ rahēśē tuṁ paḍyō, aṁtaranī śāṁti tanē malaśē nahīṁ
bhūlīnē sācī rāha jīvanamāṁ, caḍaśē tuṁ khōṭā ravāḍē, hāṁsila ēmāṁ kāṁī thāśē nahīṁ
jāṇē chē nē samajē chē jē badhuṁ, pāsē ēnī pahōṁcyā vinā śāṁti sācī malaśē nahīṁ
kṣaṇa-bē kṣaṇanī pāchala pāgala banīnē pharavāvālā, jīvana vyatīta thātāṁ vāra lāgaśē nahīṁ
sācī lāgavaga nē ōlakhāṇa vagara, nāva kinārē āvaśē nahīṁ
satya jāṇīnē ēnē anurūpa banavuṁ paḍaśē, ēnī khālī khōṭī vātōthī kāṁī thāśē nahīṁ