En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 377 | Date: 24-Sep-1993
1993-09-24
1993-09-24
ખુદની ભૂલોનો ભાર જ્યારે ખુદથી તો ના સહેવાયો
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=khudani-bhulono-bhara-jyare-khudathi-to-na-sahevayo
ખુદની ભૂલોનો ભાર જ્યારે ખુદથી તો ના સહેવાયો
ભૂલનો તો ઠપકો જ્યારે અન્યને તો ના દેવાયો
ભૂલો ને ભૂલોનો ભાર જ્યારે અમારાથી તો ના ઊંચકાયો
ના કરેલી ભૂલનો અમારાથી તો સ્વીકાર કરાય
ત્યારે ખુદની ભૂલો છુપાવવા, દોષી ખુદાને અમે બનાવી રે દીધો
દોષ છુપાવવા ખુદના રે, અમે ખુદાને દોષી ઠરાવી રે દીધો
વર્તનને છુપાવતા અમે ભાગ્યને ભાંડતા રહ્યા
કરેલા કાર્યનું ફળ જ્યારે મળ્યું અમને, ના એ તો રે ગમ્યું
સુધારવા કાર્યને બદલે, કિસ્મતને અમે દોષી ઠરાવી રે દીધું
ખુદની ભૂલોનો ભાર જ્યારે ખુદથી તો ના સહેવાયો
Khudani bhulono bhara jyare khudathi to na sahevayo
View Original
ખુદની ભૂલોનો ભાર જ્યારે ખુદથી તો ના સહેવાયો
ભૂલનો તો ઠપકો જ્યારે અન્યને તો ના દેવાયો
ભૂલો ને ભૂલોનો ભાર જ્યારે અમારાથી તો ના ઊંચકાયો
ના કરેલી ભૂલનો અમારાથી તો સ્વીકાર કરાય
ત્યારે ખુદની ભૂલો છુપાવવા, દોષી ખુદાને અમે બનાવી રે દીધો
દોષ છુપાવવા ખુદના રે, અમે ખુદાને દોષી ઠરાવી રે દીધો
વર્તનને છુપાવતા અમે ભાગ્યને ભાંડતા રહ્યા
કરેલા કાર્યનું ફળ જ્યારે મળ્યું અમને, ના એ તો રે ગમ્યું
સુધારવા કાર્યને બદલે, કિસ્મતને અમે દોષી ઠરાવી રે દીધું
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
khudanī bhūlōnō bhāra jyārē khudathī tō nā sahēvāyō
bhūlanō tō ṭhapakō jyārē anyanē tō nā dēvāyō
bhūlō nē bhūlōnō bhāra jyārē amārāthī tō nā ūṁcakāyō
nā karēlī bhūlanō amārāthī tō svīkāra karāya
tyārē khudanī bhūlō chupāvavā, dōṣī khudānē amē banāvī rē dīdhō
dōṣa chupāvavā khudanā rē, amē khudānē dōṣī ṭharāvī rē dīdhō
vartananē chupāvatā amē bhāgyanē bhāṁḍatā rahyā
karēlā kāryanuṁ phala jyārē malyuṁ amanē, nā ē tō rē gamyuṁ
sudhāravā kāryanē badalē, kismatanē amē dōṣī ṭharāvī rē dīdhuṁ
Previous Bhajan
जग में लगा हुआ है मेला, इस मेले में तू है अकेला
Next Bhajan
મારી રે અપેક્ષાઓની પ્રભુ, તું કરજે રે ભલે ઉપેક્ષા
Previous Gujarati Bhajan
પ્રેમ જેટલો તારો રે પ્રભુ પામી છું હું, એટલો તો કોઈને નહીં મળ્યો રે હોય
Next Gujarati Bhajan
મારી રે અપેક્ષાઓની પ્રભુ, તું કરજે રે ભલે ઉપેક્ષા
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up